________________
૨૫૮
અરો રાહિણી.
૧સુરે તિગપુરચિહા કે પર્ષદ બાર મિલી, યેાજનસમ વાણી હે કે સુણતાં ચિત્ત રૂલી. સિહુસેન નૃપ સુણિને હું કે આવે હર્ષ ધરી, કનકપ્રભા રાણી હા કે સાથે પુત્રે કરી; નિજ રૂસિમે તે હો કે વંદે પ્રભુ પાયા, જિનપદ પ્રણમતા હો કે પાતિક વિરલાયા. પ્રભુ દેસના દેવે હા કે અમૃતરસવાણી, જિષ્ણુ કર્મને બધે હા કે બાંધ્યાં સવી પ્રાણી; તિહાં મિથ્યા અવિરતિ હેા કે કર્મ · કષાયન્હેગે, વલી સમયે સમયે હા કે અધતણે ભાગે. નવિ એ આવે હા કેમેાહ અત્યંતથકી, અજ્ઞાન અમેધિ હા કે કાલ અનાદથી; સંસારનિવાસી હૈ। કે ઈણિપરે' જીવ સરે, ભવિતવ્યતાયેાગે... હા `કે` સિદ્ધિ સભાવ (સ)ભવે. ધૃણિ પર જિનરાજે હા કે દેસન બહુ દીધી, ત્રિભુવનજનઉપરિહા ક કા ક્રમ કીધી;
વિ અસર પામી હો કે રાન્ત શિરનામી, પૂછે. જિનવરને હા ક" દાખા હવે સ્વામી ! મુજ તનય દે।ભાગી હા કે નિર્ભ્રામિક નામે, દુખીએ પામે હો કે કર્મ કહિન કામે; કહા પણ વે હા કે કર્મ કીસ્યાં કીધાં, જ્ઞાનગુરૂદેવાદિક હે કે દ્રવ્યભક્ષણ કાધાં. પ્રવચન ઓલવીયા હૈ। કે આલ કહ્યાં કૂંડાં,
Jain Education International
૧૧
For Private & Personal Use Only
સર
૧૩
૧૪
૧૫
૧-દેવાએ, ત્રિગડુ -ત્રિગઢ, ત્રણ ગઢવાલા વ્યાખ્યાનમઽપ બનાવ્યે ૨-યાજન-ચાર ગાઉસુધીના લેાકેા સાંભળી શકે તેવી વાણી. ૩--વિદ્યાખ્યા, વાલાવ્યા, દુર કીધા.
1
www.jainelibrary.org