________________
૨પ૭
(સિંહસેનપુત્ર સુગન્ધકૃપવૃત્તાંત.) ૧દુર્ભગને વાલે હો કે દુઃખીઓ વેલી ભુખભુરી; વિષમભત કાયા હો કે જાણે વામિકગિરિ.
ચું હિઈ ઝાઝુ છે કે સંત દેખીને સુર્ણ, હાઈ દેણ દિણું છે કે કર્મવિષાકગુણે. દુર્જન તે બાંધે છે કે દેખી કર્મ નવાં, મુનિ તે સમદર્ટે હે કે કૃતફલ છે એહવાં. નિર્નામિક નામે છે કે જન સહુ બાલાવે, રાજાને રાણું છે કે નિઃસુણ દુઃખ પાવે; હુંતા બહું સુખીયા હે કે પણ તે પુત્રદુઃખેં, દુઃખીયા થયા જગમાં છે કે પૂરવધર્મપર્ષે ૨ છેરૂની ચિંતા હોકે દુઃખ દઇ અતિë ઘણું, વતિમ અંતર સાલે હો કે શલ્યથકી બમણું; તિહાં ભરડા જોયા છે કે જેસી સંન્યાસી, કડી કાપડી યોગી છે કે જંગમમઠવાસી. વલી દેવ દેહરડાં છે કે પૂજ્યાં(છયા) પર્વધરી, એપધ ઉપચારા હે કે કીધાં યત્ન કરી; પણિ કર્મને આગે છે કે સવિ તે અફલ થયાં, ઉપદેશ અભવ્યને હે જિમ ! ગુરૂરાજ કહ્યાં. મંત્રીસર પ્રમુખ છે કે કીધા યત્ન કરી, મતિ મૂઢ થઈને છે કે અલગ દૂરી રહ્યા; ઈમ કરતાં તેને છે કે કેતો કાલ તા, દુર્ગધો’ નાંમેં હૈ કે સવિ જન એમ કહ્યું. ઈહિં સમે પધાર્યા છે કે પાવન કરત ધરા,
પપદ્મપ્રભાસાંમી છે કે જિણ પરિસહ કર્યા; ૧-દુર્ભાગ્યને. ૨-પૂર્વના ધર્મકાર્યવિના. ૩-મલે “જિમ” છે, પૃથ્વી, ૫-છઠ્ઠા તીર્થક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org