SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અશોક-રોહિણી. હવે તે ગિર- ગધુર વચ્ચે, આ વ્યાધ ગમાર; હેડી ધીવર ભીલડા, કરતા પાપ અપાર. ૭ પણ તે મુનિમહિમાથકી, ન પડે કાઈ તસ પાસ ! પાપી જન મન ચિંતન, અફલ હઈ તસ આસ! ૮ શસ્ત્ર સર્વે નિફલ હેઈ, જાલે સર્વ થાઈ આલ; કાલે નચાલે કે, પાપબુદ્ધિ વિસરાલ. ૯ જાતિવિધી છવડા, તિણે પણિ છાંયા વર; મુનિમુદ્રા દેખી કરી, તજે દ્વેષને જર. ૧૦ પાપી હિંસક જે હતા, તે ચિંતે મનમાંહિ; અહ્મ ચિંતિત થાતું નથી, એ મેટા વનમાંહિ. ૧૧ તે એ ઋષિને મારીd, કઈક કરી ઉપાય; જીવ ઘણું પડે પાસમાં, તે અહ્મ ચિંતિત થાય. ૧૨ તે હિંસકમાં એકનૈ, કાલવ્યાધિ વિકરાલ; તે વિશેષ ધાયા માવડી, જિમ સમીરે દવઝાલ. ૧૩ એ ગે તિણે રચે, મુનિ તે સમતાવંત; નિકારણ વયર આદરે, તે અધમ અત્યંત ! ૧૪ મા ખમણતપ આદરી, કરે અહનિસ સજજાય; સાવધાન સઘલી વિધે, નિરહિ નિરમાય. ૧૫ હાલ, બેડલે ભાર ઘણા છે જિ, વાત કેમ કરો છે! એ દશી, ૬૨ મી. શિલાપટકઉપર બેસીને, મુનિવર ધ્યાન ધરન્તા; મુનિ સમતા(શભે) વાસી, નાઠા વયર વહતા. ૧-નિષ્ફલ ૨-ઉંદર અને બીલાડી,” તથા જેમ “ અને લાગે અતિ સ્વભાવેજ વેરી હેય છે તેવા પ્રાણુઓ. ૨- ટ્રેષરૂપી ઝેર, ૩-સાધ્યાન, સ્વાધ્યાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy