SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ २४९ અશોક–હિણ. રીસે ધડહડતાથ હલાલ, છાનું પાપ રહે નહિરે લોલ; કે વ્યસન આઢપાદરે રાજેસર રૂડા, અહે અહો એ કુલપંપણ હલાલ. કાઢી દેસથી બાહરેરે લાલ, એ કરણીનાં લાગાં ફૂલરે રાજેસર રૂડા; એહ અલછિ અભાગિણું હલાલ, પાપણી પાપ કિસ્યુ કર્યુંરે લોલ; જેહથી સંસાર અનંતરે રાજેસર રૂડા, અહો અહે માહરી મૂઢતા હલાલ. અંતઃ"चेश्यदव्वविणासे रिसीयाएपनयणस्स उड्डाहे; "संजयणीचउच्छवयभंगे मुलगीबोहीलाभस्स. "अ युप्रपुण्यपापानामिहैव फलमीक्ष्यते, “રિમિન્નિમિત્તેલિમિઃ બ્રિમિટિં” . કુથીત કાનની ફુતરિરે લોલ, કુટી કાઢિ જેમણે રાજેસર રૂડા; ઇમ લોકે ઘણું હીલવી હલાલ, મારેતી બહુ તર્જનારે લાલ; દુઃખ પામતી હાંમિઠાંમિરે રાજેસર રૂડા, પાપ મિલ્યુ દિન સાતમે હલાલ. ૧૨ કેટિણી થઈ ગલતી તનુએરે લાલ, ગત આવાસરે રાજેસર રૂડા; ૧–ભાવાર્થ—અતિઉગ્ર પાપ પુણ્યનું ફળ તે ત્રણ વર્ષે, ત્રણ માસે ત્રણ પશે કે ત્રણ દિવસે મળ્યા વિના રહે નહીં, ૨-કુત્સિત-ખરાબ, ગદા કુથીત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy