________________
२४५
(રોહિણી પૂર્વભવ.) તે અનુત્તર દેવલોક મુનિવર ઈમ ચિંતે; સંયમ જીવિત સાધિઉં હલાલ, કીડા કરી ઘરિ આવીરે લાલ; પૃથવીપાલક ભૂપાલરે રાજેસર ચિંતઇ, પૂછે મુનિ પ્રતિલાભિ હોલાલ. સા કહે તુલ્મ વચને કરીરે લાલ, આવી ગેહમુણિદરે ! પ્રાણેસર નિસુણ; કીડારસ પણિ નવિ ગણ્ય હોલાલ, પ્રતિવ્રતાને પતિતણુંરે લાલ; વચન તે અમૃતસમાનરે ! પ્રાણેસર માહરા, અનાદિક ધરી ભાવસ્યું હોલાલ.
પતિ સુણી મન હરીરે લાલ, અનુમોદિ તે વારિરે ! રાજેસર રૂડા; કપટ ન જાણે તેનું હોલાલ. ઈમ કરતાં રજનીસમેરે લાલ, ગેત્રદેવી તિહાં આયરે રાજેસર રૂડા; એ અપરાધિની આકરી હોલાલ. એહની સી! અનુમોદનારે લાલ, કપટપટી એ નારરે ! રાજેસર રૂડા; ઘાત ર્યો છણે સાધુને હલાલ, તે ભણી એ કડુવી લીંબડીરે લાલ; જલની ગાડિ જાંગિરે રાજેસર રૂડા, નામ ન લીજે એનું હલાલ. ગાંમ માંહે પિણ વિસ્તરે લોલ,
એહને દુષ્ટ અપવાદરે રાજેસર રૂડા; ૧–રાજાની કુલદેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org