________________
(હિણી પૂર્વભવ.) . રાંકરે રૂલી દેસમાં લાલ, ઈણિપરે દુઃખ પામતીરે લાલ; પામી મરણ અકાલિરે રાજેસર રૂડા, છત્તે લઈ નરકી ઉપની હલાલ. ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગવિરે લાલ, તિહાંથી નિસરી થઈ મચ્છરે રાજેસર રૂડા; તિહાંથી સાતમીઈ ગહી હલાલ, ઇમ સધલી નરકે ફરીરે લાલ; પામી દુઃખના સમ્મરે રાજેસર રૂડા, પાપતણું સંચયવસિં હોલાલ. હવે તિર્યંચગતિ થઈ લાલ, સાપણું પાપણું જતિરે રાજેસર રૂડા; અજગરી – વલી ઊંટડી હલાલ, સીયાલણ ને કુકડી લોલ; કાગડી મનકી માંહિરે રાજેસર રૂડા, રાસભી શુયરી સીંચાણુકા હલાલ. ઈમ જલચર થલચર ખહચરિરે લાલ, ઉરપરિ ભુજપરિ માંહિરે રાજેસર રૂડા; દાહ શસ્ત્ર નં દાઘ ઝારે 'હલાલ, પ્રાહે મરણ એહથી રે લોલ, થાવરમાં પિણ જન્મરે રાજેસર રૂડા; પર કટુક રૂક્ષ ઉગ્નના હલાલ, જિહાં અસુભ ગંધરસવર્ણનારે લાલ, દારૂણ જેહ વિપાકરે રાજેસર રૂડા;
વનસ્પતિ પણિ અશુભકાં હલાલ. -દ્વિતીયપાકે “દા ક્ષરે લાલ.” ૨-સીમા-હદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org