SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અશક-હિ. 1ઈ ઋતુની શોભા લિહી, ચિત ચેતેરે ! ઘરવિરચી કરી કેલિ. ચતુર ચિત ચેતરે ! એહવા માંહે આવો, ચિત ચેતેરે ! દીઠે મુનિવર એક ચતુર ચિત્ત ચોરે ! અંતે તે વિચરં તે, ચિત્ત ચેતેરે ! વારૂ વિનય વિવેક. ચતુર ચિત ચેતેરે ! મનું ! મૂરતિ એ ધર્મ છઈ, ચિત ચેતરે ! સંયમમંદિર ધીર; ચતુર ચિત ચેતેરે ! કરૂણવંત કૃપાલ છે, ચિત ચેતરે ! ખીરજલધી ગંભીર. ચતુર ચિત ચેતરે ! અવતરીઓ અવનીતલે, ચિત્ત ચેતરે ! જાણે સરિજબિંબ; ચતુર ચિત્ત ચેતરે ! અપ્રતિબદ્ધ વાયુપરિં, ચિત ચેતેરે ! ગગનપરિ નિરાલંબ. ચતુર ચિત્ત ચેતેરે ! મા ખમણનેં પારણું, ચિત ચેતરે નયરમાંહિ આવંત; ચતુર ચિત્ત ચેતેરે ! મલ પરિ મુનિ મલપત, ચિત ચેતર ! દમ સારનામું મહંત ચતુર ચિત ચેતેરે ! રાયતણું દષ્ટિ પડિઉં, ચિત ચેતેરે ! લાગે રંગ–અભંગ; ચતુર ચિત ચેતેરે ! પાઉધારિ સહિરમાં, ચિત્ત ચેતેરે ! જાણે ચાલતી ગંગ. ચતુર ચિત ચેતેરે ! એ મુનિ જિહાં પાઉધાર, ચિત ચેતર ! ધન ધન તસ ગેહ; ચતુર ચિત ચેતો રે ! ૨૮ ૧-વસન્ત, ગ્રીષ્મ, વર્ષા, શબ્દ, હેમન્ત, અને શિશિર, ૨-કાળજીપૂર્વક ૩-દાંત-શહનશીલ. ૪-વિહરતે, ચાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy