________________
૨૩૭
૧૧૭
૧
/
(રોહિણી પૂર્વભવ.) પ્રાણનાથ ચિત્ત અનુસરી, ચિત ચેતેરે ! મીન નીર પરે તેહ. ચતુર ચિત ચેતેરે ! પંચવિષયસુખ વિલસતાં, ચિત ચેતેરે ! જાતે ન જાણે કાલ; ચતુર ચિત્ત ચેતેરે ! યદ્યપિ બહુ રાણી અછે, ચિત ચેતેરે ! પણ એહસું રાગ વિશાલ. ચતુરચિત ચેતેરે ! એક દિન ક્રીડાકારણે, ચિત ચેતેરે ! ગયા ઉદ્યાનમોઝાર; ચતુર ચિત્ત ચેતેરે ! બહુ પરિવારે પરવર્યા, ચિત ચેતેરે ! ૧દ્રસચિ અનુકાર. ચતુર ચિ ચેતેરે ! પંચવરણ ચર કુસુમના, ચિત્ત ચેતરે ! વારૂ બનાયા વેસ; ચતુર ચિત્ન ચેતેરે ! કુસુમાવરણું શોભીઈ ચિત્ત ચેતેરે ! જિમનંદનવનમાં સુરેસ. ચતુર ચિતચેતરે ! બત્રીસ કબદ્ધ નાટક પડે, ચિત ચેતરે ! વાજે મંગલ તૂર; ચતુર ચિત ચેતોરે ! મેઘપરે માદલ દે૫, ચિત ચેતેરે ! દાન દીધું ભરપૂર. ચતુર ચિત ચેતેરે ! પાઠકવાસ ગરાસકા, ચિતત ચેતેરે ! બંદિજનના ઘાટ; ચતુર ચિત ચેતેરે !
કે કે રમતા છે, ચિત ચેતોરે ! સુભગ સુઘટ જસ ઘાટ. ચતુર ચિત ચેતેરે ! લોક લગાગમે મિલ્યા, ચિત્ત ચોરે !
આપ આપણા કરી મેલ:ચતુરચિત ચિતોરે ! ૧-ઈદ્રાણી. ૨-અનુકાર, સરખા. ૩–સુર-ઈશ. ૪-બત્રીસ પ્રકારના. ૫-
નઅવાજ થ.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org