________________
૧
૧૩
અશાક-રહિણ. તે પણ જઈ ઉંચી રહી, ચિત ચેતેરે ! મ્યું બહુ કીજે વખાણ; ચતુર ચિત્ત ચેતરે ! ન્યાયનું ભકતો ઘણું, ચિત્ત ચેતરે ! સજ્જન સાધુગુણ જાણ. ચતુર ચિત્ત ચેતેરે ! જનપદ મુદમુદિત છે, ચિત્ત ચેતર નાગર નવનવ રંગ; ચતુર ચિત્ત ચેતરે ! પૃથિવિપાલ નામે અછે, ચિત્ત ચેતેરે ! આણું જ અભંગ, ચતુર ચિત્ત ચેતેરે ! તાતા રવિપરે પરકાજે, ચિત્ત ચેતેરે ! ધર્મરાગે સભાગ; ચતુર ચિત્ત ચોરે ! રાતે અતિ મંગલપ, ચિત્ત ચેતોરે બુધજનનાં બહુ લાગ. ચતુર ચિત્ત ચેતેરે ! ગુરૂજનને સેવે સદા, ચિત ચેતેરે ! શુક વીર્ય સદાચાર; ચતુર ચિત્ત ચોરે ! શૌચર પાપ પ્રવૃત્તિમાં, ચિત્ત ચેતરે
હુ સમો રિપુદાર. ચતુર ચિત ચેતરે ! સિગ્ય સદા છિઈ લેકને, ચિત્ત ચેતેરે ! કેતુધ્વજ નિજ વંશ, ચતુર ચિત્ત ચેતરે ! નવગ્રહરૂપી નૃપતિ છે, ચિત્ત રે ! અનુગ્રહ કરે પ્રશંસ. ચતુર ચિત્ત ચેતેરે ! સિદ્ધમતિ બહુ ગુણવતી, ચિત્ત ચેતેરે ! રાણી જાણું નામ; ચતુર ચિત ચેતેરે ! સિદ્ધમતિ છે તેહને, ચિત્ત ચોરે ! પટરાણી બહુ માન. ચતુર ચિત ચેતર ! વાહલી નૃપને અતિ ઘણું, ચિત ચેતેરે !
જીવ એક, દઈ દેહ; ચતુર ચિતત ચેતરે ! ૧-પરમાર્થમાં સૂર્યની માફક તત્પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org