________________
૨૩૯
(રોહિણી પૂર્વભવ. ) ધન ધન જે પડિલાભર્યો, ચિત ચેતેરે ! આણી અધિક સનેહ. ચતુર ચિત ચેતોરે ! એહ ગુણકર સાધુજી, ચિત ચેતેરે ! પુત્ર પાત્ર શુચિગાત્ર; ચતુર ચિત ચેતેરે ! દર્શનથી પાતિક ટલે, ચિત ચેતેરે ! દુરિત ઉપદ્રવ માત્ર. ચતુર ચિત ચેતરે ! અંતરંગ–અરિને જિતવા, ચિત ચેતો રે ! ઉઠયો એ મહામલ; ચતુર ચિત ચેતરે ! પરિસહફાજથી નવિ બીહે, ચિત્ત ચેતેરે ! મેજ એહ અશ્કિલ. ચતુર ચિત્ત ચેતેરે !
" साधुनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः તીર્ય તિ વાન, સા સાધુસમાજન” શા
૩૨
એ સંસાર અસારમાં, ચિત ચેતેરે ! તેહમાં કામવિદ; ચતુર ચિત ચેતેરે ! ઉકરડામાં નિધિ મિલેં, ચિત્ત ચેતેરે ! તિમ મનિ ધરતો પ્રમેહચતુર ચિત ચેતેરે ! રાણીને ભાષે ઈયું, ચિત ચેતેરે ! દીજે સાધુને દાન; ચતુર ચિત ચેતોરે એ મુનિ મોટા પાત્રનેં, ચિત્ત ચેરે ! જનમ કરિજે સુપ્રમાણ.ચતુર ચિત્ત ચેતરે ! સાધુ સુક્ષેત્રે વાવીઉં, ચિત ચેતોરે !
તેહનાં પુણ્યને પાર; ચતુર ચિત ચેતરે ! ૧-પ્રતિલામવું, આપવું, ભિક્ષા દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org