________________
અ .).
૨૫ આવા પ્રાચીનકાવ્યોને જે સંગ્રહ છે તે આવા ૫૦-૭૫ પુસ્તકને થવા જશે એમ અનુમાની શકાય છે.
આથી મને પૂર્ણ આશા છે કે ગૂજરાતી ભાષાના શોખીન બંધુઓ જરૂર આવાં પુસ્તક ખરીદી ગુજરાતી ભાષાના સુધારામાટે પ્રયાસ કરશે તથા ગૂજર્જર સાહિત્યપ્રેમી સાક્ષરો, આ કાવ્યોને અથેતિ અવલોકી, રહેલા દેષમાટે મુખ નહિ મચડતાં સમભાવ ધારણ કરશે ! અને રીતિએ સેવકને સૂચના કરી આભારી કરો. કારણ-“ગતિ કરનારનું પ્રમાદથી અવશ્ય કોઈ સ્થળે પડવું થાયજ છે, તેમાં સાધુપુરુષે તો સમતા-સમભાવજ ધારણ કરે છે અને દુર્જનપુરૂષો જ તેને હસે છે.” માટે દેને સુધારી જે આ સંસ્થા પ્રત્યે પાઠવવા તસ્દી લેશે તે પુનઃસંસ્કારમાં તેને યથાયોગ્ય દાગ રવામાં આવશે.
આ કાવ્યોમાં સામા- પાઠાંતર તે તે શબ્દ અને અક્ષરના બાજુમાં () સમાંજ જણાવવામાં આવ્યા છે. તથા કેટલેક સ્થળે જણાતી પાદની અપૂર્ણતા પણ [] () કેસમાંજ જણાવી દીધી છે. તથા જ્યાં જ્યાં જણાવવાને શક્તિ ચાલી શકી નથી, ત્યાં ત્યાં * * * * * આવી ચોકડીએ મૂકી પાદ અપૂજ રાખ્યા છે. કેટલેક સ્થળે મૂળપ્રતિમાં એક પાઠ હૈય, તે પાઠ અથવા અક્ષર એમ જણાયાથી નવો પાઠ તથા અક્ષર ગોઠવી, તે જૂના અક્ષર અને પાઠને બાજુમાં () કેંસમાં કાયમ રાખે છે. જેમ કરવાનું કાર; એટલું જ છે કે, વખતે કઈ પ્રાગથી તે પાઠને પણ અય બંધ બેસી સકતે હોય! આ એકત્ર કરેલાં કાવ્યોને–
સસ્તાં સાહિત્યતરીકે બહાર પાડવામાટે,“શઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org