________________
( મુખ
હતા. પણ તે ખાતા તરફથી માત્ર ભાલણકૃત રામાયણુ રા. ખ. હરગેવિંદદાસના પ્રયાસથી બ્હાર પડયું છે. આવીજ રીતે નામદાર ગાયકવાડે મર્હુમ દિ, ખ, મણિભાઈ જશભાઈના ખાસ પ્રયાસથી પ્રાચીનકાવ્યમાળા તરીકે ૩૫ મણુકા રા. બ. હરગોવિંદ કાંટાવાળા અને મર્હુમ રા. રા. નાથાશકર પૂજાશંકરભાઇના શ્રમથી પ્રકટ કરાવ્યાં હતાં. તેમજ નડીઆદમાં કાષ્ઠ ભાષાપ્રેમી ગૃહસ્થે પ્રાચીનગૂજરાતી નામે એક માસિક બહાર પાડી જૂની ગૂજરાતીભાષા તરફ વાંચકવર્ગનુ ધ્યાન ખે ંચ્યુ હતુ. પણ આટલુંજ થયા પછી જો જૂની ગુજરાતીને પ્રસિદ્ધીમાં રાખવા કાંઇ પણ પ્રયાસ થયે! હાય તેા અત્રેના ગૂજરાતી પ્રેસ તરફથી કાવ્યદાહનના ૭ પુસ્તકા પ્રકટ થયાં છે, તેજ છે. પણ આ પ્રયાસ બહુધા પુનરાવર્તન જેવેાજ છેકેમકે આ કાવ્યસંગ્રહમાં પ્રકટ થયેલાં કાવ્યે મ્હા ટા ભાગે પ્રસિદ્ધ થયેલાં ગૂજરાતી કાવ્યેાજ છે. આમ ઘણા વખત થયાં પ્રાચીનગૂજરાતીભાષાને ભડાર મેળવવા કે તે કેવા પ્રકારને છે તે જોવા આપણા ગૂજરસાક્ષશ આગળ વધતા જણાતા નથી. મર્હુમ ગે।. મા. ત્રિપાઠીએ પ્રથમ સાહિત્યપરિષદ્ના પ્રમુખસ્થાનપરથી ખેલી જનાએ આપેલાં ગૂજરાતીભાષાના ફાળાસંબધી કહ્યું હતુ, તેમજ તે પછી ભરાયેલી પરિષદેામાં પણ જૈનસાહિત્યસંબધી ધણું કહેવામાં આવ્યુ હતું. આમ જૈન ગુજરાતીભાષાસંબંધી ચળવળ થવા છતાં અમારા કાઈ પણ જૈનપુસ્તક પ્રસિદ્ધ કરનાર ખાતાએ ગૂજ લિપિમાં રાસાના સમુદાયરૂપે જન ગૂજરાતી પુસ્તકા પ્રકટ કરવાના પ્રયાસ કર્યાં નથી. પણ શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકાદ્વાર ટ્રસ્ટ ફંડની માહીતી થતા કેટલાક જૈનસાક્ષરે એ મારૂ લક્ષ જૈનરાસ પ્રસિદ્ધ કરવા તરફ ખેંચ્યું. તેથી અનેક ભંડારેામાંથી તેમજ પૂજય મુનિમહારાજાએ પાસેથી મે' હસ્તલેખીત પ્રતા મેળવી આ પ્રયાસ શરૂ કર્યો છે.
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org