________________
બધ)
૨૩
૪ થા પ્રેમલાલરછી રસમાં
૨ જા કુસુમશ્રી
શીલવિય. અને ૩ જા અશોકહિણુંરાસમાં
તપવિષયનો, - જેમ દાનશીલતપભાવ, ક્રમશઃ બેલાય છે, તેવી જ રીતે આ પુસ્તકમાં પણ તે તે વિષયને વર્ણવનાર રાસાઓ ક્રમશઃ ગોઠવાઈ ગયા છે. માત્ર સહુથી છેલ્લે અથવા ૪ થે રાસો દ્વિતીય શીલવિષયને વર્ણવવાવાળા, ભાવવિષયને સ્થાને આવી ગયા છે. અને એ પણ ખરૂં કે, કેવલભાવસ્વરૂપ જણાવવાવાળા રાસાઓની પ્રાપ્તિ પણ ઓછીજ છે. કારણ બહુધા દાનશીલ તપવિષયનાંજ રાસાઓ ઉપલબ્ધ છે. આથી જૈનોએ માત્ર આ ત્રણ વિષય પરજ ટિપ્પણી કરી છે,” એમ સમજવાનું નથી. પણ વ્યાવહારિક, ઐતિહાસિક વિગેરે બીજા અનેક વિષય ઉપર પણ ઘણું રાસાઓ જેવા છે. માત્ર એટલું જ કે, દાનશીલતપભાવમાં કેવલભાવવિષયપ્રતિપાદનરૂપ રાસાઓ, ઉપલા ત્રણ વિષયને જોવામાં આવે છે, એટલા તો નથી જ !
આ એકત્ર કરેલાં ચાર કાવ્યોમાં પહેલી પંક્તિએ મૂકવા લાયક ધર્મોપદેશ, શ્રીઅશેકોહિણીમાં બીજીએ આવે એવો શ્રીશાલિભદ્ર અને શ્રી સુમીમાં તથા ત્રીજી પંકિતમાં મૂકાય એ શ્રીમલાલ છીમાં કરવામાં આવ્યો છે. આ ચારે કર્તાની કાવ્યશકિત માટે અને જ્ઞાનસામર્થ્ય માટે મારે કાંઈ કહેવું, એનાં કરતાં તટસ્થ કવિજનને જ તેની ઉત્તમતાદિ માટે વિચાર કરી લેવા ભલાવવું એ મને વધારે રૂચિકર છે. કારણકે તેવી તેલના કરવી એ કવિજનનું વતંત્ર કાર્ય છે. પરંતુ એટલું તો ખરૂં જ છે કે, શ્રીમાન જ્ઞાનવિમળનું જ્ઞાન સામર્થ્ય, સાધારણદૃષ્ટિથી ચારે કૃતીઓ જોતાં વધારે ઉત્તમ હોય એમ અમોને ભાસ થાય છે.
ગૂજરાતી ભાષામાં લખાયેલાં જૂના પુસ્તક પ્રકટ કરવા સં. બંધી કાંઇ પ્રયાસ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ હાથ ધર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org