________________
(મુખ ઉર્ધ્વબાહુ અધોમુ, તન તાપ તપાવે; ચિદાનન્દ સમજ્યાવિના, ગિણતી નવિ આવે. જે. ૪ “આજ સખી મેરે વાલમા, નિજ મંદિર આવે; અતિ-આનદ હિયે ધરી, હસી કંઠ લગાયે. આ૦ ૧ સહજસ્વભાવજોં કરી, રૂચિ ઘર નવરાયે; થાલ ભરી ગુણસુખડી, નિજ હાથ જિમાયે. આ૦ ૨ સુરભિ અનુભવરસ ભરી, બીડાં ખવરાયે, ચિદાનન્દ મિલ દંપતિ, મને વંચિત પાયે.” આ૦ ૩
[ચિદાનંદ-પદરત્નાવલિ.] દાનશીલતપભાવ, એ ચાર બાબતોને જૈનાચાર્યોએ પ્રધાનપણે માનેલી છે. અને સંસાર પરિભ્રમણના વિસ્તારમાં પણ એ ચાર વસ્તુજ મૂલપાયારૂપ છે. આ ચારે વસ્તુઓનું વિસ્તારથી વિવરણ “દવ્ય-અનુયેગ ગણિત-અનુગ ચરણકરણ-અનુયેગને અવલંબને” ધર્મકથાનુયોગમાં કરવામાં આવેલ છે. અર્થાત જિનસિદ્ધાન્તને, જે, ચાર “ અનુગમાં ” વહેંચવામાં આવેલ છે, તેમાંથી અંતિમ “ ધર્મકથાનુગમાં ” દાનશીલતપભાવનું વિવિધદષ્ટાન્તસહિત બાલજના હિતાર્થે પ્રગટીકરણ કરવામાં આવ્યું છે. પાછલ કહ્યું છે તેમ આ રાસાઓને એક જાતનું કથાનુંજ રૂપ આપવામાં આવ્યું છે. અર્થાત આવી કાવ્યકથાઓને રાસારૂપે ” ઓળખવામાં આવે છે. ધર્મકથાનુગમાં, “ સામાન્યજીવોને ગમ્મત સાથે જ્ઞાન આપવું જોઈએ,” ત–અનુસાર વિવિધ પ્રકારની કથાઓ સાથે દાનશીલતપભાવાદિ-ધર્મનું જ્ઞાન-ધર્મમાં જોડવા માટે આપવામાટે કૃપાકાંક્ષી આચાર્યોએ અથાગ પરિશ્રમ ઉઠાવે છે. તે જ પ્રમાણે આ પુસ્તકમાં જોડવામાં આવેલ ચારે રાસાઓમાં ઘનશીલતપભાવને મુખ્યપણે નીચે પ્રમાણે ઉપદેશ કરવામાં આવેલો છે. ૧ લા શાલિભદ્રરાસમાં
દાનવિષય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org