________________
બધ )
૨૧ પઢિ ગુણ ગ્રન્થ વડાઈ પાઈ, શાન્તિદશા મનમેં કછુ નાઈ;
ન્યું ભદ્રકગજ મોતી ધારે, પણ તેના ગુણફળ ન વિચારે. ૩ શંગારમાં નર બહુ છે રસિયા, શાતિતણે ઘર વિરલા વસિયા, શીત-તાપમાં બહુ દીન હોઈ, શુભ જાણે મેરે દિન કેઇ. ૪ અગ્નિ પડે જે પત્થર સેંતી, બહુલા લાભે ધરતી સેંતી; ચન્દ્રકાનતે જે અમૃત વરસે, તેહવો સમરસ વિરલ રિસે. ૫ અણુવાવ્યા પણ વનના ધાન, ઉપજે નિપજે કે નહિ માન; શાલિના જતન ઘણું વળી કીજે, ઉત્તમલોકો આદર દીજે. ૬ સમરસ શાલિસરિને જાણે, બીજા રસ તુચ્છ મનમાં આણે; સમરસ અનુભવતાં સુખદાઇ, બીજા રસ દુઃખ રાચે ભાઈ. ૭ ઉત્તમનર ઉત્તમકુલ જાયે, તીણ એ ભાગ્યસંગે પાયે; મૂઢક બીજા રસ સેવે, અંતરદષ્ટિ તે કબહુ ન દેવે. ૮
* * * * * * *
અધ્યા મૌલિને સાચો, રાજનીતિમાં નહિ જે કા; કાવિદ કવિતાગુણને ધારી, તે ઈણ ગ્રન્થત અધિકારી. ૧૫ પહેલી ઢાલે શાંતરસ ગાય, ઉદાસીન મેં મંદિર પાયો; ભૂર ભવિકજન મનમાં ભા, ધર્મમન્દિર સુખ સવા. ૧૬ (સં. ૧૭૪૧) [શ્રી મોહવિક–રાસ ખંડ ૧ લે, હાલ ૧લી.]
વેલાવળ રાગ. “જગ જુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; રમાપતિ કહે રંક, ધન હાથ ન આવે. જે. ૧ ભેખ ધરી માયા કરી, જગકું ભરમાવે; પૂરણ પરમાનન્દકી, સુધિ રંચ ન પાવે. જે. ૨ મન મુંડયાવિન મુંડ, અતિ ઘેર મુંડાવે; જટાજુટ શિર ધારકે, કેઉ કાન ફરાવે. જે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org