SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અધરરસ અમૃતરસ દેય તુજ સુલભ છે, જગતજયહેતુ હા અચલખાંડુ . ઇમ અધિકêતુકે વીરરસ જાગતે, લાગતે વચન હુઆ સેંભર તાતા; સૂર પણ ક્રુર હુઇ તિમિરલ ખંડવા, પૂર્વસિ દાખવે કિરણ રાતા. ( સુખ ચગ૦ 9 (સ’. ૧૭૩૮) [ શ્રીપાલરાસ ખંડ ૪ થા, ઢાલ ૪થી. ] આશાવરી રાગ. ચગ૦ *પન્થડેા નિહાળુ` રે બીજિનતણા રે, અજિત અજિત ગુણધામ; જે તે ત્યારે તેણે હું અતિયારે, પુરૂષ કિશ્યુ' મુજ નામ. પથડે!૦ રામનય કરી મારગ જોવા રે, ભૂલા સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જેએ રે, નયન તે દિવ્ય વિચાર પથા પુરૂષ પર પર્ અનુભવ જેયતાં રે, અધેાઅંધ પુલાય; વરતુ વિચારે રે જો આગમે રીતે, ચરણ ધાણુ નાંહે શાય. પથડે તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહેાંચે કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જગ જોય. પાંડે વસ્તુ વિચારે રે દિવ્યનયણુતાર, વિદ્ધ પડયા નિરધાર; તરતમયેાગેરે તરતમ વાસનારે, વાસ્તિ એધ અપાર. પડા કાળધ્ધિ લહી પંચ નિહાલશુ ં, એ આશા વિલંબ; એ જન જીવેરે જિનજી જાણજોરે, આનન્દઘન મત અંબ, પૃથડે॰ [ શ્રીઆનંદધન~~સ્તવનાવલી. ] 25. Jain Education International નમણી ખમણી ને મનગમણી-એ દેશી. “ શ્રીજયશેખર આખે સુરિન્દા, સુણો રેચક વિજન વૃંદા; અધ્યાતમના એ અધિકાર, મીઠા માનુ અમૃતધાર મૂરખ મેહદશામાં રચે, લૈાકિક ચતુર કથા કરી માચે; કહી પરતે નિજ જ્ઞાન દીપાવે, આપ પ્રોધમાં અદ્ નાવે. For Private & Personal Use Only ૧ ૨ ૩ ૪ ૫ ૧ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy