________________
૧૮
ચંગ
૨
જગતિ ભમે જસ મુખ દેખી, સડકલા વિલાસ લલના. દેશ૦ ૧૪ (સં. ૧૭૩૮) [શ્રીપાલરાસ ખંડ ૧લો, ઢાલ ૧લી.]
કડખાની દેશી. “ચંગ રણરંગ મંગળ હુઆ અતિ ઘણું, ભૂરિ રણદૂર અવિદુર વાજે, કૌતુક(ક) લાખ દેખણ મિલ્યા દેવતા, નાદ દુંદુભીતણો ગમન ગાજે. ચંગ રણુરંગ મંગળ હુઆ અતિ ઘણું. ઉગ્રતા કરણ રણભૂમિ તિહાં ધિએ, રિધિએ અવધિ કરી શસ્ત્રપૂજા; બોધિએ સુભટકુલવંશ શંસા કરી,
ધિએ કવણવિણ તુજ દૂજા. ચરચિએ ચારુચંદનરસેં સુભટનનુ, અરચિએ ચંપકે મુગટ શિસે; હિએ હથ વરવીર વલમેં તથા, કહપતરૂપરિ બન્યા સુભટ દીસે. ચંગ રુ. કેાઈ જનની કહે જનક મત લાવે, કોઈ કહે મારું બિરૂદ રે; જનકપતિ પુત્ર તિહું વીર જસ ઉજજલા, સહિ ધન જગતમાં અણિય આખે. ચંગ ૪ કઈ રમણી કહે હસિય તું સહિશ કિમ? સમર કરવાલ શર કુંત ધારા; નયણબણે હો તુજુ મેં વશ કિયે, તિહાં ન ધીરજ રહ્યા કર વિચારા. ચંગ ૫ કઈ કહે માહર મેહ તું મત કરે, મરજીવન તુઝ ન પીઠ છાંડું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org