SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ (હિણપૂર્વભવ.) ૨૩૩ તે સમકિત બે ભેદે જાણો, મૂલ અને ઉપશમશ્રેણિરે; ઈગ દુગ ત્રિક પૂજાદિક કરતે, અપશમ કરી કરણે રે. હ૦ ૪૩ મોહસતકક્ષ ક્ષાયિક જાણે, જે આવ્યું નવિ જાવેરે; ઈત્યાદિક બહુ ભેદ છે તેહના, જ્ઞાનવિમલેથી પાવેરે. હ૦ ૪૪ દુહા, તે સમકિતથી ધર્મની-રૂચિ દિન દિન લહે ઉદ્ધિ જિમ મલક્ષર નાશથી, ભોજન-રૂચિની સિદ્ધિ. ૧ તે માટે જસ હૃદયમાં, દીપે સમકિતરત્ન; ધન્ય ધન્યતમ તે નરા, કરો તેહનાં યત્ન, ૨ તેહિજ નર “સાત્વિક કહ્યો, પુરૂષાથી તે કહાય; દાનાદિક સાવિ પુન્યનાં, કરણી સફલી થાય. ૩ જ્ઞાનક્રિયાફલ તસ દીધું, નિરાવરણ નિજ ધર્મ; શ્રુત ચરણાત્મક તેહને, ભાંજે કર્મના મર્મ. ૪ ઇત્યાદિક ગુરૂદેસના, ગુરૂમુખથી સવિલોક; હર્ષા, નિઃસુણી ઉમા, છમ પ્રહસમયે કાક. સમકિત બહુંજી લહ્યાં, દેશવિરતિને ભાવ; કંઇક સર્વવિરતિ લહ્યા, ભવજલ તરવા નાવ. જે નીરિહ, કરૂણાપરા, જસ આદેય વચ; તેહના સવિ ઉદ્યમ ફ, ધર્મકથાના યત્ન. ધર્મકથા ઈમ સાંભલી, પરષ૬ પહેતે ગે; એહવામાં અવસર લહી, ધનમિત્ર સેઠ જે. કહે ભગવન !મુજ આસદિઓ, મુજ પૂત્રીનું કર્મ; દુર્ગધા કિશું પરિ થઈ, દાખો તેહને મર્મ. ચઉનાંણું ગુરૂજી કહે, પૂરણ પ્રવચન પાક; નિજ નિજ કર્મને આગલિં, સઘલા છવ વરાક. ૧-વિમલજ્ઞાન પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy