________________
૨૩૨
અશોક-રોહિણી. મિથ્યાત અવિરતિ વેગ કપાયા, અધ્યવસાય વિશેષારે; મન્દ મન્દર મન્દમાદિ, તિવ્ર તિવતર લેખાશે. હ૦ ૩૦ તેહ થિર સ્થાનિક હાઈ બહુલા, જીવ અનાદિ ઈમ ચાહિરે; કાલ અનંતગમેં પુદ્ગલના, પરાવતા પ્રવાહિરે. હ૦ ૩૧ હવિ, આયુ વિના સગ કર્મની પયડી, વિસત ત્રીસ પરિણામેરે.. સાગર કેરી કેડી લહિઈ, બંધ અનાદિ પ્રમાણે રે. હ૦ ૩ર સહજ થકી કેઈ શુભ પરિણામે, અકામ નિર્જરાયેગરે; યથાપ્રવૃતિકરણ તસ કહીયે, હેતુ મન્દસરગેરે. હ૦ ૩૩ સાત કર્મની એક એક કાડિ, સ્થિતિ અવશેષને રાખેરે; બેં શત ત્રેવિસ કોડિ ખપાવે, શુભ પરિણતિરસ મંદ દાખેરે. હ૦ ૩૪ એહવું તે બહુ જીવે કીધું, પણિ સમકિત નવિ લીધું રે; કાઈક ભવ્ય લહેં જે સમકિત, તો તસ કારિજ સીધું રે. હ૦ ૩૫ એક કેડિની સ્થિતિ રહી શેષા, તે પણ અસંખ્ય ભાગ ઉરે; તેહ અપૂર્વ કરણે કરી શેષે, એહ ભવ્યતણું છે કરણી રે. હ૦ ૩૬ તિવ્ર શુભાતમભાવ ન કહીયે, અપૂર્વ કરણ કુઠારરે; રાગદ્વેષધનગ્રંથિ કપાટને, ભેદે અનાદિ શિતધારેરે. હ૦ ૩૭ તે ભેદીની અનિવૃત્ત કરણે, આવિ શુભતર ભાવિરે; પરમ હર્ષ અંતર્મુહૂર્ત માને, સમકિતવિણ પાછો નાવિરે હ૦ ૩૮ તે અનિવૃત્તકરણ પછી તે, અંતરકરણે આવીરે; પ્રથમ સમય જે તેવો હોઈ, તે ઉપશમ સમ્મ કહાવેરે. હ૦ ૩૯ હવે અંનતાનુંબંધી ચાર જે મેહની, ત્રિક પ્રકૃતિ સારે; પ્રકૃતિ, પ્રદેશ, વિપાક, વેદન નહીં, અંતર્મુદ્ર સ્થિતિ મારે હ૦ ૪૦ તિહાં અપૂર્વ-આનંદ લહે ઇમ, વચન અગોચર જે હારે; સિદ્ધ સરૂપની વાનગી જાણે, શુદ્ધ શ્રદ્ધાનને નેહેરે. હ૦ ૪૧ શુદ્ધ થઈ તસ ચેતના કહીઈ, અનુક્રમે લાભ બહુ પામીરે; દેશ-સર્વવિરતિતણો તે, શિવનિતા તસ કામિરે. હ૦ ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org