________________
૨૩૪
અશોક-રોહિણી. જેથી કર્મ દુરિ ગયા, તબ લિયા તસ નાક, બાંધતાં જાણે નહીં, પણ વિરૂયા તાસ વિપાક. કીધાં કર્મ ન છૂટીઈ, જેહને ૧વિસમો બંધ; તસ ફલ અમૃત ન નીપજૈ, ઐએ મોટો ફન્દ. કીધાં કર્મ ન છુટીઈ, જેહને વિસમો બન્ધ;
બ્રહ્મદત્ત નરવર ભયો, સોળ વરસ લગે અબ્ધ. ૧૩ હાલ, વાડી કુલી અતિ ઘણી મન ભમરા એ દેશી, ૨૬મી.
ભવનાટિકમાં જેયતાં ચિત્ત ચેત રે એક જીવ બહુ ભાવ, ચતુર ચિત્ત ચેતરે ! એકદ્ધિ થાવરપણું, ચિત્ત ચેતેરે ! તે અનાદિ વિભાવ. ચતુર ચિત્ત ચેતેરે ! આંકણું. ૧ અવ્યવહારની રાશમાં, ચિત્ત ચેતરે ! કતા એક છે જીવ; ચતુર ચિત્ત ચેતેરે ! ત્રણ પરણમને પામીયાં, ચિત્ત ચેતરે ! રહિં તાં લઇરે સદૈવ. ચતુર ચિત ચેતરે ! તેહ રાશિ ગુણમાંથી, ચિત્ત ચોરે ! સૂત્રમાંહી પણ એ રીત; ચતુર ચિત્ત ચેતરે ! તથા ભવ્યની યોગ્યતા, ચિત્ત ચોરે ! તે જિવચનપ્રતીત. ચતુર ચિત્ત ચેતેરે ! જે વ્યવહારિ રાશિ ચઢયાં, ચિત્ત ચોરે ! તે ફિરિ તેહમાં જાય; ચતુર ચિત્ત ચેતેરે ! કહેવાઈ વ્યવહારીયા, ચિત્ત ચેતેરે ! પ્રવચનિં એમ કહાય. ચતુર ચિત ચેતેરે !
૧-વસમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org