________________
२२८
(હિણી પૂર્વભવ.) છવ સ્વભાવે નિર્મલો, ફટિકેપલસમ જાણિ; દર્શનજ્ઞાનઉપયોગમય, નિરાકાર નહિં હાંણિ. ૬ કર્મમલે કરી આવ, વિવિધ લહેં સુખદુખ; તે કર્મના નાશથી, ભવ્ય લહેં શિવસુખ. ૭ કર્મ અનાદિ સહચર્યા, છ કરીઈ કર્મ, જિણહેતિ કરી, નતુતે, લહઈ તેહના મર્મ. ૮ મિથ્યા અવિરતિયોગથી, પ્રમાદ અને કષાય; : એહ મૂલહેંતિ કરી, “આઠેકર્મ બંધાય. ૯ તેહભણી તે ટાળવા, યત્ન કરે ભવિજીવ; સમકિત, વિરતિ, શુભગસુ, હેઈકષાય અતીવ. ૧૦ કર્મજંજીર જડ હતું, ચરણગ બંધાય; તિર્ણ શિવમ(ગ)તિ નહિ સકે, જ્ઞાનક્રિયા સમુદાય. ૧૧
(અષ્ટકર્મસ્વરૂપ અને વ્યાખ્યા.) હાલ સુણ બેહેની પીઉડ પરદેશી, એ દેશી, મી, હવે શ્રુતશીલ મુનસર ભાપે, ભવિજનને હિતકાર; આઠ કર્મ છે સકલ છવને, સમય સમય પરિણામેરે. હવે ૧ જ્ઞાનાવરણને ૨ દેશાવરણ, રૂદનીય મોહને આઉરે; હનામ ગોત્ર ૮અંતરાય એ આઠે, જગતને કરે છે. માહુંરે. હ૦ ૨
સુમતિરકૃતરૂઅવધિમનપર્યવ, વકેવલજ્ઞાનને રૂંધે રે; પાંચ પ્રકારે જ્ઞાનાવરણી, સકલ સમયે જીવ બાંધેરે. હ૦ ૩
ચક્ષુ-રઅચક્ષુ-અવધિ ને કેવલ, દનનાં આવરરે, નિદ્રાપંચક નવવિધ એ જાણ, એ બીય કર્મ અનુસરણુંરે. હ૦ ૪
૧આવરણવાળો બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org