________________
૨૨૮
અશોક-રહિણી. કાલી કહે સુણે તાત! ઉપાય કિસ્યો કરૂં હોલાલ, ઉ૦ ગિરિજલ જલણ પશિ વિખ્યાબતે કરી મરૂં હલાલ; વિ. તાત કહું રે વત્સિ! ઈમ નવિટીઈ! લાલ, ઈમ બાલ મરણથી અનેક ભભવિ ટિએ હલાલ. ભ૦ ૨૦ રોતિ રાખી તમ શિરે કરૂ ફેરવી હલાલ; શિરે નિજ બાલકદુઃખ દેખી પીતર હોઈ દુઃખી હલાલ, પી૦ કહે પુત્રીને એમ ધ્યાન જિનનું કરો હલાલ, ધ્યા એહિ જ પુન્યનિદાન પન્થ છિં પાધરે હલાલા પંથ૦ ૨૧ માંની તાતનાં વયણું નયણું નીરંભરી હલાલ, નવ સુંદરી માતા સયણું કહે દુઃખ મત ધરે હલાલ; કહે છે ઇમ કરતાં તે કાલ સુબેકરી નિગમેં હલાલ, સુખે (કહે) જ્ઞાનવિમલ ગુરૂરાજ પધાર્યા છર્ણિ સમે હોલાલ, પધાર્યા. ૨૨
લક્ષ્મીશ્યણ ઉદ્યાનમાં, ચઉનાણું અણગાર; આચારિજ શ્રુતશીલ જે, સાધુતણે પરિવાર, 1 મેહાગર્મ જિમ મેરને, ગર્જરવ સુણી હર્ષ તે મુનિવંદણ ઉમા , ધરતા બહુ ઉક. ૨ નાહી જિનપૂજા કરી, ધરી ભૂપણ સાર; આઈબર અતિ સાચવે, વિભવતણે અનુસાર. ૩ નરપતિ રાણું રાજીયા, સેઠ પ્રધાન સવાલ; માંડલિક કેબી, તલવર પ્રમુખ ઉછા. ૪ વિધિ વંદણ સવિ સાચવી, બેઠા યથોચિત ઠામ;
ધર્મદેશના દે ગણિ, સવિ ભવિજનહિતકામ, ૫ ૧-સાર્થવાહ, વણઝારે. ૨-તહાર, કોટવાલ. ૩ગણિ. ગણિપદને ધરનારા. “ગણિ” નામ એક જાતની પદવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org