________________
(રહિણી પૂર્વભવ.)
૨૨૭ ચિંતે મનમાં એમ એ સેઠિ મુકાવિઓ હલાલ, સેઠિ સુલિથી પિણ તેહ ક્ષણેક દુઃખ ભાવિઓ હલાલ. ક્ષણેક ૧૫ પણિ એ અહનિસ સૂલિ મૂલી દુઃખ તણું હોલાલ, મૂલી નાઠે તે ઈમ જાણિ લઈ રજની ઘણી હલાલ, લેઈટ હિવે કાલી, પરભાતિ, નાઠે પત જાણીને હોલાલ, નાક તાતને વાત જણાવિં આવિ કરે તણિને હોલાલ. આવિ૦ ૧૬ જાણી તે વાતે વાત, કહે સુણિ બાલિકા હલાલ, કહે કે હવે બેઠી દાન દઈ દાનશાલિકા હલાલ; દીધું ભાવિ કીધાં કર્મ શુભાશુભ જે ક્યાં હલાલ, શુભાવ માત-પિતા દિઈ જન્મ! પિણ કર્મ ન જાયે લાલ ! કર્મ. ૧૭ માની તાતની વાત કહું મનડું કરી હલાલ, કાળ દાનશાલા દાન દેવાને સંચરી હોલાલ; દેવાને દનિશાલામાંહિ બેઠી જણ ડાકણી હોલાલ; જાણિં દીતિ વિકરાલી આઈ મનુ ! શાકિણી લાલ. આઈ ૧૮ અન્નદાન પણિ કોઈ તસ હથ્યિ નવિ લીઇ હલાલ; તસવ દુર્ગધ ઉછલઈ એહો જે નીર પણિ નવિ પીઈ લાલ, નીર, રાંક ઢીંક સવિ લેક પુલાઈ ગંધથી હલાલ; પૂ આ કર્મવિપાક ઉદેના બંધથી હલાલ. ઉદેના. ૧૯
થતા–"नामुक्त क्षीयते कर्म, कल्पकाटिशतैरपि; "अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥१॥ "यथा धेनुसहस्रेषु, वत्सो विन्दति मातरम् તથા પૂર્વકૃતં , વાનનુપાતિ. રા”
[ગનુષ્ય .]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org