________________
અશોક-રોહિણ. અસતા રસાતા વેદનીય, દુવિધા મેહનિયકર્મ અડવસારે; પણું, વીસ ભેદે ચરણમેહની, દર્શનત્રીક સુજગીસારે. હ૦ પ
આયુ ચાર ગતિભેદે લહિયે, નામ એકશતત્રિë ભેદેરે; ગવ દુવિધ, ઉનીચે કહિ, અંતરાય પણ ભેદેરે. હ૦ ૬ રદાન; લાભ; વીર્ય; કોપભેગા, તસ લાભ છણે ધારે; તે અંતરાય કહી જે છણુિં પરિ એકસો અઠ્ઠાવન થાવેરે. હ૦ ૭
જ્ઞાની જ્ઞાન 3જ્ઞાનેપકરણની, જ્ઞાનાદિકને ભણતરે; તસ આશાતના આવરણવાદી, કાલાદિક અણગણતરે. હ૦ ૮ દઢ વિપરીત પઠન સૂવારથ, ઈત્યાદિક આચરરે, જ્ઞાનાવરણકમને બાંધે, ગુરૂ-ઉપદેશ અસહરે. હ૦ ૯ સ્યાદ્વાદમત થાપક ગ્રંથા, તસ આસાતના ભારે. નિર્દોષીની વાર્ષ, શંકાદિક બહુ રાખેરે. હ૦ ૧૦ સંશયકારી ઉપદેશ દાખું, રત્નત્રયને દૂષેિરે. કલાદિક કારણ કરી મુખેં, દર્શનાવરણને પરે. હ૦ ૧૧ ત્રતઉઘોગી મેં અનુકંપા, ગુરૂભકિત સાવધાનરે; ક્ષમા શીલ કૃશકાય ને દાની, સાતાબંધ નિદાનરે. હ૦ ૧૨ તેથી જે વિપરિત તેને વર્તઈ, તેહ અસાતા બાંધેરે; પ્રત્યુનીકતા સંઘાદિકની, ગુરૂદેવ-દ્રવ્ય અનારાધિંરે, હ૦ ૧૩ મિથ્યાવાદિક કારણ સ, શાસન ઉગ્ગહકારીરે; સંયતિ ઘાતિ સંયતિની બતભંગી, નિર્દયચારીરે. હ૦ ૧૪ ઈત્યાદિક હતિ મિથ્યામત મેહીનીયતાં બાંધેરે; તીવ્ર કષાય, સર્વવિરતી નહીં, ચરણહ તેં સાધેરે. હ૦ ૧૫ મિથ્યાદષ્ટિ કુશીલનો સંગી, કરકર્મપરિણામીરે; મહાઆરંભ પરિગ્રહે પમાતા, નરક-આઉનો [૧] કામરે. હ૦ ૧૬
-નરક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ. ૨-જ્ઞાન-ઉપકરણ, અથવા ઉપગરણ, ૩-જ્ઞાન, દર્શન, ચારિત્ર. ૪-દ્વિતીયપાઠ “સાચધાનેર” સાચ-સાચું. સત્ય ધ્યાન. ૫-મસ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org