________________
२२२
અશક-હિણી. વલી ધર્મ ધર્મ સહુકો કહે, પણિ ધર્મ ન જાણે મર્મરે; ધર્મ નામે છે જગ ઘણું, પણિ સાહ્યાં તે બધું કરે. તિ૧૨ જે દુર્ગતિ પડતા જીવને, ધારે! અવલંબન થાયરે; આતમગુણને આદરે, જિણ ધમેં આવરણ જાય. તિ. ૧૩ તે ધર્મ અનાશંસા પણિ વલી, સાત્વિકભાવ સહાયરે; તે ધર્મ કહિ શાશ્વત, તિણથી સવિ જાઈ અપાયરે. તિ. ૧૪ જિમ ! થેલીમાં સુરતરૂ દેહીલ, તિમ શુભસામગ્રી ભાવ; આર્યદેશ કુલ નિર્મલા ગતિ, મનુજરાતિ સભાપરે ! તિ. ૧૫ મિથ્યાત કષાયના મંદથી, હે ઈ દઢતા વચનનું ધીરરે; વિનયી, પરદુઃખ દેખીને, ધરે કેમલતા ગંભીરરે. નિ. ૧૬ વલી, સુગુરૂસંગ તે દોહિલ, વલી વચનપ્રતીત દુર્લભરે; સમકિતત શ્રદ્ધાપણું, સંસારે એહ અચંભરે ! સિ. ૧૭ પઠાણ વિના જેમ પિતનું, પીઠબંધ વિના જિમ પ્રાસાદરે; દઢમૂલવિના જિમ તરૂવરૂ, તિમ સમકિતવિષ્ણુ ધર્મ-આલ્હાદરે!તિ. ૧૮ દેર્ષિ, દુવિત જે દેવ છે, તેહને કરવો પરિહારે; લોકોત્તર-આત્મગુણ ગુણી, તે દેવની આણ સિરધારરે. તિ, ૧૮ તે દે જેહ પ્રકાસીઓ, અહિંસા સંયમ પિતનો પિયો રે; જે ત્રિવિધે ત્રિવિધે આદરિ, તે સુગુરૂતણે શુગરે. તિ) ૨૦ તસ આણું જાણુણ પાલણું, ભાષણ દરવિધ તે ધર્મરે; એનચ્છત્રિવિધ સમરૂ પઈિ, એ સમકિત સાચે મરે. તિ૨૧ એ સમકિત મૂલ દઈ વિધ કલ્યા, "જિનદેવિ ધર્મવિચારરે; પર્માર્થ ! નિવૃત્તિ પામવા, એક આગારને અણગારરે ! તિ. ૨૨
૧-કર્મરૂપી પડદો.
૨ જેમ જમીન ઉપર સુરતરૂ હિલે છે તેમ સારી સામગ્રી, આચંદેશ, નિર્મલ ઉચ્ચ કુલ, મનુષ્યગતિ, અને બુદ્ધિ પણ સાંપડવી કઠિનજ છે ! ૩-વચનમાં વિશ્વાસ, ભરૂસો,
૪-સમર્યા બાદ, પ-જિનદેવે, જિનેશ્વરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org