SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત.) ૨૨૩ એ ધર્મ-આરાધી શિવ લહ્યા, લહે છે લહેર્યો જે વરે; જ્ઞાનવિમલ ગુરૂ-ઉપદેશથી, સુખ પામે તેહ સદૈવરે. તિ. ૨૩ દુહા. ધર્મદેશના એવી, સુણી અશોક ભૂપાલ; હૃદય આર્કંજલધરે, જીવદયાપ્રતિપાલ. એહ અથિર તનુયોગ છે, તેમાં થિર સંબંધ; ધર્મતણ જે કીજીઈ, તે જાયે ભવધ; દુરીત દાવાનલ શમનકું, ધર્મ તે પુષ્કરમેહ, સમકિતસુરતરૂસિંચવા, ધરમ પરમ છે તેહ! જીવ્યાનું એ સાર છે, ધર્મ તે મંગલમૂલ; પરમધ, નિધિ પરમ છિં, ધર્મ ત્રિજગ અનુકૂલ. ભૂષણ પરમ અવિચલ અછે, જેઉ સાસ નિસાસ; તે તે ધર્મ વાસીઈ, તે લહઈ શિવલાસ ! "नमस्कारं हारं वहतिहृदये कर्णयुगले, "श्रुतं ताडं कालं करकुवलये दानवलयम्. "गुरोराज्ञाशीर्षे मुकुटमतुले येन भविका:, "स्वयं युष्मत्कण्ठे क्षिपति चरमाला शिववधूः" [શિવળિ વૃત્ત). નિર્દોષી દેવે કહ્યું, દયા આણી વિનયાદિન; નિસ્પૃહ ગુણીજને આદર્યો, તેહિજ ધર્મ અનાદિન. ૬ ૧-“સુણી મઘવા ભૂપાલ” એવો પાઠ ભૂલમાં છે. પણ મધવા તે રહિણી પિતા હોવાથી, તથા આંહી અશોક સમ્બન્ધ હેવાથી “અશોક કર્યું છે. ર-શમાવવા. ૩-વિનયઆદિન. આદિ વિનય વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy