________________
(ચરિત્ત.)
૨૨૧ એ સંસાર અસારમાં, ચઉ ગતિનાં દુઃખ સંભારરે, તેહમાં વલી ધર્મ તે સાર છૅ, તે ધર્મતણો આધારરે. તિ. ૩ જિમ શાઍ યાર આગર કહ્યા, તિહાં તૃણ-આગરસમ નરકરે; ફલ-આગરસમ સુરગતિ કહી, જિહાંવિરતિતણે નહિં ફરકરે. તિ. ૪ ચન્દર-અગરસમ તિરિગતિ કહી, જિહાં સવિરતિનો સંગરે; રત્નાકરસમ નરગતિ, જિહાં, સર્વવિરતિપ્રસંગરે. તિ. ૫
જીવરાશિ ભવ્ય–અભવ્યની, દેઈ બાલિ શ્રીજિનરાશિરે; શિવગમનતણ હોઈ યોગ્યતા, તે ભવ્ય કરે ધર્મકાજિ. તિ. ૬ જે શિવગતિ ન લહે અભવ્ય તે, તેહનું છે કે નહિ કામરે; જે ધર્મારાધનગ્યતા, તે ભવ્ય હોઈ ગુણધામરે. તિ. ૭ જીવરાશિ અનાદિ અનંત છે, તેનું સ્થાનક છે નિગોદરે; તે વ્યવહાર અવ્યવહારીયા, બિહું ભેદે એકન્દ્રિયદરે. તિ. ૮ અજ્ઞાન અત્યંતાબોધ છે, ભુમિકા ગત અનાદિ મિäતરે; તિહાં કાલ અને નિગમે, ચેતનની સેંસામાતરે. તિ. ૯ વલી કર્મભૂપાલ અનુકૂલથી, તથા ભવિતવ્યતા લહે સહાયરે; વ્યવહાર તો હોઈ વ્યવહારીઓ, કાંઈ બોધ તે વધતો થાય. તિ. ૧૦ દશદષ્ટાંતે હિલે, લહે માનવને અવતારરે; નદી ઉપલણે' ન્યાયે કરી, અકામ નિર્જરાધારરે. તિ. ૧૧
-નરક-અલક, તૃણસમાન સમજો. -સુરગતિમાં-દેવકમાં વિરતિનું વ્રતાદિનું ફરક-પ્રાપ્ત થવાપણું હતું જ નથી. અર્થાત દેવતાએના ઉદયમાં વ્રતનિયમાદિ આવતાજ નથી. ૩-દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારના વતે કહેવાય છે. તેમાં સર્વવિરતિ વ્રત ઉચ્ચ કોટિનું ગણાય છે. તિરિગતિ-તિર્યંચગતિ. તિર્યંચથી દેશવિરતિવ્રતમાત્ર અંગીકાર કરી શકાય છે. ૪-નિગોદ, એ એક નરકગતિથી પણ ઉતરતી પંક્તિનું સ્થાન છે, કે જ્યાં એક-ઈન્દ્રિ-શરીરમાત્રવાળાંજ છો, વ્યવહારી અને અવ્યવહારી એવા બે ભેદેવાળા હોય છે. અને તે સર્વ એક દડાકારે એકત્ર ગીચોગીચ ભરાઈ રહેલા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org