SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ અશોક-રહિણી. ! દમીયા ૧છણે મદ આઠ છે, અહો ! નહીં પૂલ પરવાહિ. ૧૨ હો ! તવીર્ય ગુણવીર્ય તે, છહો ચારિત્રવીર્ય સમાધ; છો ! આતમવીર્ય એ પંથ હૈં, છહ ! વીર્ય એ પાંચ નિરાબાધ. સુ. ૧૩ ઓહો! પ્રતિરૂપાદિક ગુણ-આગરૂ, છહ ! મૃતસાગર ગંભીર; છો! જીવ વિચાર અગાધ છે, હો! પરિસહ સહે ધીર. સુ૦ ૧૪ ઓહો ! પ્રવચનક્ષીરેધી મથી, હે મંદિર કરે ‘સ્યાદ્વાદ; છો! નયન દુગનેત્ર વિપુલiધરી, છો ! જેહ થઈ અપ્રમાદ સુ૦ ૧૫ છો! ચાદરત્ન તીણે કાઢિયા, છહ ! ગુણસ્થાનક સમુદાય; ઓહો ! કેવલશ્રી નિતું ભોગવે, હે ! સમતાચંક કહાય સુ૦ ૧૬ હો! પુરૂષોત્તમ પુણ્યાતમા, હો ! ઉદ્ધરતા જગજીવ; જહે! પઉદાસીન સ્વભાવમાં, હો! વરતે તેહ અતીવ. સુ. ૧૭ છો! નિશ્ચય ને વ્યવહારના, હે ! ચક્ર દોઈ સમ પંથ; ઓહો સંયમરથને ચલાવતાં, હે ! નવિ ચાલેં ઉતપંથ. સુ. ૧૮ હે ! ગુણ અનેક કેતા કહું ! અહો! તે મૂઢ અજાણ; છો એ મુનિવર તારેં તરે, છહ ચલ ચારિત્રહાણ. સુ. ૧૯ છો ! જ્ઞાનવિમલ કિરિયા કરેં, છહ જેહને છે પરિવાર; જહેતે ઉદ્યાને સમેસર્યા, જહે! જંગમતીર્થ ઉદાર. સુઇ ૨૦ ૧-જુઓ શાલીભદ્રરાસ પાને ૨૩માં ૩ ટીપ. ૨–માત્ર નિશ્ચય ઉપરજ બેસી રહેનાર, અથવા વ્યવહાર માત્રને જ વળગી રહેનાર નહીં. પરંતુ નિશ્ચય અને વ્યવહાર એ બન્નેને માનનારાઓ સ્યાવાદી કહેવાય છે. અને જિન માર્ગને પાયો સ્યાદુવાદઉપરજ રચાયેલા છે. આ કારણથી બીજા મતવાળાઓ જેનોને સ્વાદુવાદીઓના નામથી પણ ઓળખે છે, અને સંબંધે પણ છે. ૩-રત્નરૂપી ચંદ ગુણસ્થાન છે, કે જે ક્રમે ક્રમે પ્રાપ્ત કર્યા બાદજ કેવળથી પામી શકાય છે. ૪-કેવલ્યલક્ષમી. અનંતજ્ઞાન-દર્શન–ચારિત્રમય લક્ષમીના ભક્તા. ૫-જેનાં રાગદ્વેષ દૂર થયેલાં છે તેને ઉદાસીનવૃત્તિવાળા કહેવાય છે. ૬-આનેજ “ સ્યાદ્વાદ' કહે છે. ૭-આ પાદ દ્વિઅર્થી છે. એ–શ્રી જ્ઞાનવિમલજી કહે છે કે તેને પરિવાર પણ એ છે કે જે શુદ્ધ ક્રિયાને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy