________________
(ચરિત્ત.)
૨૧૯
દહે.
વનપાલકનાં મુખથકી, એહવી નિસુણી વાત; રેમિ રેમિ તનુ ઉલ્લસ્પે, સુખિણ સાત ધાત. ૧ અતિહિ અમલિક ભૂષણ, સેવિનરસના દીધ; પ્રીતિદાન એવું કહ્યું, જનમ અયાવિ કીધ. ૨ ચતુરંગણી સેના સજી, વાજ્યાં ગુહીર મૃદંગ; પડહ વજા નયરમાં, મોટા મંગલ જંગ. સિજૂર્યા સવિ હાથિયા, મનુ! ચાલતા ગિરીન્દ; મદ ઝરતા નીઝરણપરિ, ગુંજે મધુકરવંદ. ૪ રથ તુરંગ ને પાલખી, યાંન અને ચકડોલ; સજજ કરિ સવિ સંચરી, હર્ષ હાલ કલ્લોલ. ૫ ઉદ્યાનમાંહી આવીયા, જિહાં છે ઠાકુરરાજ; રૂપકુંભ સ્વર્ણકભાજી, ભવજલતરણજિહાજ. ૬ અઢિલક દાન સમર્પતા, ધનદતણે અવતાર; ગુરૂવંદનને ઉમહ્યાં, પહિરિ સવિ શિણગાર. ૭
પચાભિગમ સાચવિં, કરે સચિત્તને ત્યાગ; કરનાર છે. બીજે–વિમલ-
વિમલ. અર્થાત મલરહિત ક્રિયા અને જ્ઞાનને ભજનારે તેને પરિવાર છે. ૧–સુવર્ણસના અર્થત સેનાનાંજ.
- ૨હાથીઓના ગડસ્થળપર લડાઈમાં અને સ્વારીમાં લઈ જતી વખતે સિન્ડર લગાવવાનું ચાલ હતો.
૩–સામાન્ય પુરૂષને જાળવવાના પાંચ–અભિગમ-મર્યાદા આ પ્રમાણે છે–૧ ફલ અને તાંબુલાદિ સચિત્ત વસ્તુ, ૨ હથિઆર, ૩ મુગટ, ૪ જોડા, અને ૫ હાથી, ઘોડા વિગેરે વાહનાદિ છોડીને જવું. રાજ્યપુરૂષના અભિગમ ગાથા ૯ માં બતાવેલ છે. ૪-શાક પાન ભાજી પુષ્પ વિગેરેને ત્યાગ કરીને. સામાન્યતઃ સચિત્તવસ્તુ એને કહેવામાં આવે છે કે જેની અંદર બીયાં રહેલાં હોય તે, અને કઠોળ કે જે રેપવાથી વૃક્ષ થાય તેવાને સચિત્ત કહે છે. આવી આવી સચિત્ત વસ્તુને જિનમાર્ગનુસારી સાધુ અડી શક્તા નથી. પરંતુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org