SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત.) ૨૧૭ છો! કરૂણરસને સિંધુ છે, છો! નિશ્ચયથી નિગ્રંથી. સુ૫ જીહે ! નિર્મમ નિરહંકારીયા, છહ ! શાંત પ્રશાંત ને દાંત; હે! બાહ્મ-અંતરોધાદિકે, છો! નિર્વિકાર અત્યંત સુ. ૬ કહે ! ત્રણે ઉગારવ છાંડીયા, હે ! જાણું તાસ વિપાક; ઓહો આગમ–આ આગે કરી, હો! ભાખે ૧૧પ્રવચનોવાક સુ૦ ૭. હો! આપ ઉછરી પાલતા, હો! સકલ જતુ સુખદાય; છો ! તૃણસમ સ્ત્રી ગણે મનિયથી, હે શુન્યવસતી રંકરાય. સુત્ર છો! વિવિધ-અભિગ્રહ ધારતા, ઓહો! વારી પચ્ચપ્રમાદ; અહો ! તારે તે પ્રવહણપરૅઈ છો! મનધરતા સ્યાદવાદ. ર૦ ૯ છો! તન મુસીતગત ચિત્તનું, હે તામ્રપત્ર કરી વેધ; છો! અનુભવરસગું કરી, હો! સમતાઔષધીઈ સિધ. સુ. ૧૦ છો તપધ્યાનાનલગથી, છહ ! નીપજા કલ્યાણ; ઓહોઈપરે સાધન સાધતાં, હે ! પામે૧૪ ગૌરવઠાણ. સુ. ૧૧ છો જ્ઞાની પ્યાંની સંજમી, છહો ! નહીં માની મનમાંહિ; ૬-પૂર્વક્રીડા-અર્થાત બતારે પણ પૂર્વની કીડાઓને યાદ નહીં કરવી. છ-પાણીએ-ધાતુપટ્ટારિક ખોરાક ન વાપરો તે ૮-અતિમિતાહાર-ઘણું ભોજન ન કરવું તે. ૯-વિભૂષણ-શરીરને ભૂષણાદિકથી અલંકારવા નહીં તે. આ નવે વાડ-કેટ સંસારત્યાગીથી પાળી શકાય છે, અને ગૃહસ્થીઓથી–વાનપ્રસ્થવાળાએથી આમાંની પહેલી, બીજી, અને પાંચમી ત્રણ છોડીને છજ વડે પાલી શકાય છે. તેથી કેટલેક સ્થળે ગૃહસ્થીઓના સંબંધે નવવિધ” ને બદલે છ પ્રકારથી' એમ પણ કહેવાય છે, ૬-નિગ્રંથી–નિર્ચન્હ, ક્ષપણુક, જેને સંસારગાંઠ લાગેલી નથી તે, સાધુ. ૭–મમતા અને અહંકારવિનાને. ૮-ધૈર્યવાન, ઈન્દ્રિાને નિગ્રહ કરનાર, દુ:ખ વિગેરેને ધીરજથી સહન કરનાર. ૯-મૂલમાં પાઠ “નિવકાર,” એવે છે. ૧૦-ગરવ, અહંકારાદિ. ૧૧-પ્રવચનવશાસ્ત્રવચન. ૧૨-પાદવિહારી-યસંથારી-આદિ છે કિયાએ. તે દરેકને અંતે “પી” શબ્દ આવતો હોવાથી છ રી એવા નામથી વ્યાહરાય છે. ૧૩-“હે સમ તૃણ” પાઠ મૂલમાં છે. ૧૪-મોટમપણું, મહેટાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy