SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અશાક-રહિણી. ઢાલ, રાગ સારંગની ટૅશીએ. (સાર'ગ) ક્ષ્ મી. હા! હવે એહવે અવસરે તિહાં, હા! વનપાલક પ્રણમેવી; છઠ્ઠા ! આવી દીયે વધામણી, હા! જયજય હુઉ નિતમેવિ. સુણા પ્રભુ વિનતડી મનેાહાર, પાઉધાર્યા એણીવાર. સુણેા. ૧ આં હેા ! શ્રીવાસુપજ્ય જીણુંદના, હેા ! હસ્તદીક્ષીત અણુગાર; અહા ! રૂપકુ ંભ સ્વર્ણકું ભજી, હેા ! નામે દી) શ્રુતધાર. સુ॰ રહા! સયમ ઉપસમ બિહું મલ્યા, હેા ! મૂરતિવંતા ધર્મ; છહે!! ચરણકરણુ આરાધતા, હા ! જાતેય] અંતરકર્મ, સુ॰ હા! સુમત ૐગુપ્ત બિહું ચાલતાં, હા ! મમતા નહિ લવલેશ; હા! ૪પંચાચાર વિચારતાં, છઠ્ઠા ! લડતાં સર્વે વિશે; જીહા ! નવવિધ પબ્રહ્મ-આરાધતા, છજ્હા ! ચાલે સંયમપથી; ૧-ચાવીસ જિનામાંથી ૧૨ મા જિનેશ્વરના હાથેજ દીક્ષા પામેલા રૂપકુંભ અને સુવર્ણકુંભ નામના સાધુએ. પા+ધાયા-તેના પગાને આપણી ધરતીએ ધારણ કર્યાં છે. અર્થાત્ તેઓ પધાયા છે. -તેએ એ સાક્ષાત્, સંચમ અને શમતાસહિત નણે ધર્મમૂર્તિજ નહેાય તેવા છે. હુ* તા ક્રોધ ક્યાયને રિયા, તું તેા ઉપશમ રસને દરિયા.” શ્રીઉદચરત્ન. ૩-જીએ શાલીભદ્ર પાને ૪૧ માં ૨ વાળી ટીપ. ૪-જીએ કુસુમશ્રીરાસ પાને ૧૭૫માં ટીપ ૫મી. -માર્યું, १वसहि २कह ३ निसिज्जि - ४दिय ५ कुहिंतर ६ पुव्वकी ઝિય ૭વાળીપુ; ૮માયાદાર વિસ્મૃતળાય, નવયંમરે મુન્નીબો’ ૧-વૃતિ–સ્રી, પશુ અને હીજડાદિવાળી જગ્યા તજવી ર-થા–સ્રી, આદિકની ામકથા ન કરવી. ૩-આસન-સ્ત્રીએ બેઠેલ હેાય તે આસને બે ઘડી-૪૮ મિનીટ સુધી ન બેસવુ' તે. ૪-ઇંદ્રિય–સ્રીઓના અંગોપાંગ સરાગ ન જોવા તે. ૫--ઢયાંતર-દિવાલાદિકને આંતરે રહી સ્ત્રીઓના ખાનગી ગીતાદિ ન સાંભલવા તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy