________________
રે ૧૫
(ચરિત્ત.)
દુહા, સેરઠી રાગે. કહે રેહિણી એ રાગ! શીખવો સ્વામી કદા ? કહે રાજા નહિં લાગ, હમણું સીખવવા તણો. ૧ દેખી કુમારનું નર, પ્રસન્ન થયા સવિ નાગરા; જાણે ઉગે સૂર, જિમ પંકજ પદ્માકરા. ૨ વાગાં મંગલ તૂર, ઘર ઘર થયા વધામણાં ભેટિતણું ભરિપૂર, લિઈ બાલિકનાં ભામણ. ૩ ધર્મતણે સુપસાઈ, વિષમસમે સશ નિપજૈ; અતિ પામેં રાય, તે જ્ઞાનીવિણુ કુણુ દાખવેં. ૪ અસંભાવ્ય સંભાવ્ય, થાર્યું પુન્યપ્રભાવથી; રામતણે અનુભવિ, શૈલ તર્યા જે સિંધુમાં, ૫ વતા—
ઉપનાતિ "वने रणे शत्रु जलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा । "सुसं प्रमचं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि.१॥
[મહેરિ.] વાધી સઘલૅહીં કીર્તિ, ધનધન રાણું રેહિણી; એ સચ્ચ શનિ મૂર્તિ, જે રેવું જાણે નહીં. ૬ મોટા પુત્ર પવિત્ર, એ પર્તી પદ્મની !
ખાં જાસ ચરિત્ર, એ માનિતી ભામિની! ૭ સુ ગમાર્વે કાલ, રાતિ દિવસ જાતાં થકાં; ચિંતે મનિ ભૂપાલ એ શી ! અચરિજ વાતડી ! શોક ન જાગે જેણિ, દુઃખહેતે પણ એહને; સુતને રાખ્યો કેણ, સિંહાસન માંડી કરી! ૯ મેં કીધું અવિચારી, પણિ એ સુતના પુન્યથી; થયું સઘળું સુવિચારી, એ ! એ ! કર્મવિચિત્રતા ! ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org