________________
૨૧૪
અશાક-રહિણી.
જિમ નિદાન મેં રાગનારે, આપાપણાં અનુકૂલ; તિમ પતિનેં મન હુસ્યુંરે,નવિ ચિંતે પ્રતિકૂલરે. પ્રા॰ ન॰ ૧૫ બાલક ભૂમિ પડે તિસ્યેરે, ૧તેવિ' નગરીને દેવી;
સાન્નિધ કરે તિહાં માંડીએરે, સિહાસન તતખેવરે. પ્રા॰ ન૦ ૧૬ પુન્હેં વંછિત સવિ લેંરે, પુન્હેં સુરસુપ્રસન; જંગલમાં મંગલ કરેરે, જસ સાનિધ્ય કરે પુન્યરે. પ્રા॰ ન૦ ૧૭ જલ થલ અનલ; સલીલ; અરિરે, મિત્રઅરિ સુખમાલ; વિષ અમૃત; ગજ, અજ સમેારે, મૃગપતિ મૃગપરે
વ્યાલરે. પ્રા ન॰ ૧૮
દુશમન દુષ્ટનુ ચિન્તવ્યુંરે, થાઇ સવે વિસરાલ; પુન્યતણે સુખસાઉલેરે,વાં ન થાઈ ખલરે. પ્રા॰ ન॰ ૧૮ રાજા વિસ્ત્રે પામીએરે, રાહિણીને નવિ શેક;
કહે સ્વામી મુજ દીધરે, સુતભૂષણ ધન કરે. પ્રા॰ ન॰ ૨૦ રાજાયેં નર માકલ્યારે, ખાત્રક લેવા ફાજ;
સુત રમતા દેખી કરીરે, ઈસ્ડ' અચરજ આજરે, પ્રા॰ ન૦ ૨૧ હસતા હેજિ આંણીએ રે, કરસ'પુટ ગ્રહી ખાલ; વદન તે પૂનિમચ લેારે, મૃદુ મૃણાલ ભુજનાલÝ. પ્રા ન૦ ૨૨ આવી રૃપનેં કરિ દીઇરે, દેખી વધાવ્યા આનંદ;
રાજા મનમાં ચિતવરે, મેં જે ઉપાયા દદરે. પ્રા ન૦ ૨૩
૩
રાણીભાગ્ય પધારે, પડીએ પણ એ કામ; અણુવિચાર્યું ન કીજીઇરે, રાખી પુન્યે મામરે! પ્રા॰ ન૦ ૨૪ રાજાઈ તે સુપીરે, રાણી કરે લાકપાલ; જ્ઞાનવિમલ પ્રભુની કૃપારે, જાયે સધલાં આલરે. પ્રા॰ ન૦ ૨૫
૧--તેવ-તેહવે, તેવારે. આ રાસાની અંદર વે” ને બદલે “વિ” “હું”ને મધ્યે હિ” કરે ને ઠેકાણે “ક” એવા પ્રયોગો વાપરવામાં આવેલા છે, માટે વાંચકાએ અર્થે વિચારતી વખતે લક્ષ રાખી વિચારવે, ૨-ક−િકરે, હાથે. ૭-મૂલે “ રાણી ભાખ્યું. પાધરે ” એવા પાઠ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org