SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત.) ૨૧૩ કહે રાજા તુજ શીખવુંરે, એ મીઠે તુક રાગ; કહિ રાણી મુજ શીખરે, જેવો દેખો લાગશે. પ્રા. ન. ૪ લેપાલ લઘુ સુત તિહાંરે, બેડે છે ઉલ્લંગ; હસિત વદન હજાલુ(ઓ)રે, કરતે નવનવ રંગરે. પ્રા. ન૦ ૫ પ્રેમ ન આણ્યો ચિત્તમાંરે, દેખી તે સુકુમાલ; નૃપ કહે મુજને આપીઇરે, એ લેપાલ લઘુ બલરે. પ્રા ન ૬ સુત મરતે પણિ છીછરે, ભાંજે વહુને નાદ; ઉખાણે એ લોકો રે, સાચે કરે ઉન્માદરે. પ્રા. ન૦ ૭ સ્વામીને હાથે દીઈ રે, તે બાલક તિણવાર; સાતમી ભૂમિથી નાખીએ રે, હેઠે તે ક્રોધ ધિકકાર રે! પ્રા. ન. ૮ ગીતિ. "क्रोधः परितापकारः सर्वस्योद्वेगकारकः क्रोधः। वैरानुषंगजनकः क्रोधः, क्रोधः सुगतिहन्ता." એક અસમી ક્ષિતકારિતારે, બીજે મિલીઓ ક્રોધ; એક અગ્નિને વાયરે, તસ સંયોગે કિંમરહિધરે. પ્રાન. ૯ હાહારવ થયો લોકમાંરે, પરિજન કરે પોકાર; અંગુલી મુખમાંહે દીયેરે, સ્યુ થયે એહ વિચારરે. પ્રા. ન૦ ૧૦ ૫ કહિં ચંચલ કરકરે, પડીએ એહ કુમાર; મુખથકી હહા! ઇમ કહિરે, સ્યુ કીધું કીરતારરે. પ્રા. ન. ૧૧ ઉત્તમને પણ આપદારે, આવ્યે ઉપજે દુઃખ; દુઃખ દુર્જન તમ પિશુનતારે, રોગાદિક નહિ સુખરે. પ્રાન૦ ૧૨ રેહિણું રાણુ સાંભળ્યું રે, પણિ દુઃખને લવલેશ; નાવ્યા ખેદન પણિ નહીરે, ચિતે કાંઇ વિશેષરે. પ્રાન૦ ૧૩ જાણે સુતથી થાઈસ્પેરે, એ કઈ નવલ રાગ; દીવાથી દીપક હોઇરે, હરિણથકી જિમ ફાગરે. પ્રાન૦ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy