SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અશોક-રેહિણી, જન્મ થકી જિણે છાંડી તે મહાતમા, ધનધન તેહની માય રહ્યા બેતમા. ઇમ ધારિ મનમાંહિ નિભાડે ત્રિવલી ધરી, બોલાવી તે નારિને પ્રીતિ પરહી કરી; પણિ મુંહડે કરી નર્મમર્મ વયણે કહઈ, એ ! રોવાનું કર્મ ૨જગિ સલા લહઈ. यतः अनुष्टुपवृत्ते. "रोदनं इसनं कामाक्रीडालक्षणमक्षिणम् , “મને રાયને નિદ્રા, વયે સિદ્ધાડમૂનિરિ ? દુકૃત કર્યા પગબલ તેહ ભાવિપાકથી, હોઈ પ્રાણુને એહ, અધર્મના પાકથી; આધિ વ્યાધિને ઇષ્ટવિયેગ; અનિષ્ટન, હઈ સંગ સમાગમ દુર્જન દુષ્ટને. એહવાને તો સહજે રેઇન નીપજે, સ્ત્રીજનને તે વિશેષ શેક બહુ ઉપજે, જૂઠું; માયા; સાહસ, ચંચલ, મૂઢતા, ઇર્ષ્યા, અશુચિ, અતૃપ્તી હદયની ગૂઢતા. પ્રાયે પરને શેક કરાવણ હેતુ છે, વનિતા અરતિ નિદાન કલેશનું ખેત છે; પણ તું માહરે માન અહંકારે ચઢી, એક કારેલી વેલીને લીંબર ચઢી. એક ઊંટને વલી ઉકરડે ચઢયું, એક વાંમણને વલી પાપે ખાડામાં પડયું; ૧-કપાળે વિવલી-ધાવળી. ૨-જગતમાં. -ન્હોટે ભાગે, બનતા સધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy