SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ (ચરિત્ત.) પરદુઃખ દેખી દુઃખ ન પામે જે નરા, મગસેલ પત્થરને તેલિ કહી જે તે ખરા; ભાજે પરના દુઃખ તેહી જન જીવતા, જયવંતા જગમાંહિં રહે તે સાસતા. તે શ્રી શાંતિજિનેસર સુખકર જાણી, ધનધન મેઘકુમારે પૂરવભવ આંણાઈ; પરતિ નિજમાણિ! તૃણુપરિ જે ગણે, તે તો જગમાં ધીર-કીરતિ તસ સહુ ભણઈ. પરદુઃખ દેખી દુખીયા તે વિરલા કહ્યા, પણ પરદુઃખને આભાસ હોઈ તેહી શુભ લક્ષ્યા; દેખી પરનાં દુઃખ માર્ચ મતિ વાંડા, તેહ અધમનર જાણિ વિછું જિમ આંકડા ! એ વનિતાઉપસિં પ્રીતિ ધરૂં હું બહુ પરિ, પણિ એ નિર્દય નિર્ગુણ પરિદુઃખ નવિધરેં; બાલ સેનું જે કાને ધર્યું પીડા કરે, છુરી કંચનની હોઈ તે ઉદર નવિ વિદરે. યતઃ ગીતિ. “વિરલા જાણુતિ ગુણ, વિરલા પાલંતિ નિદણ નેહા; વિરલા પરકાજકરા, પરદુઃખે દુઃખીયા વિરલા. ૧” સ્ત્રી, માયાનું મંદિર કપટની કેથલી, બાંધે સ્ત્રીને વેદ અનન પાપે મિલી; ભવપ્રપંચનું બીજ નરકગતિ દીપિકા, શેકકંદ કાલીદંદ કાયરજન છપિકા. સર્વ કામનું ધામ વિષમ વિષય નદી, કોઈ અપૂરવ વ્યાધિ અનેમા શ્રીજિને વદી; -શાશ્વતા. ૨-સ્વપ્રાણ, ૩-નિર્ધને પ્રત્યે. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy