________________
૨૧૧
(ચરિત.) એક અબલાની જાતિને માન પતીનું લહી, તિમ બેટા વલી બેટી તિણે વહી ગહગહી. દુખિ એકનું પેટિ હસે એક ખૂટીઓ, એ ઉખાણે લોતણે તે ભાટિઓ; પણિ દુઃખીયાનું દુઃખદેખીજસ મનિન, વિરમે, જ્ઞાનવિમલ પ્રભુખ્યાનકૃપાથી સંક્રમે.
દુહા. વયણ સુણી ઈમ કતનાં, ચિત્તમાં ધરી વિષાદ; કહે રેહિણી રાણું હવે, પતિર્યું કિયે વિવાદ. પણિ સ્વામી જે તમે કહ્યું, તે તે સર્વ પ્રમાણ; અબલાનું જાતે કહે, શાસ્ત્રત પરમાણુ તુહ્મથી ને જિનધર્મથી, સહુથી અધિકે આજ; પણિ માહરે મન ગર્વને, લેશ નથી મહારાજ. પ્રાહે હું જાણું નહીં રાદનકેરી વાત; રાગ કુણુ કુણનિત્ય છે, થાઈ કેમ કિણ બ્રાંત. ઇંદ્રિયસુખબલઉપરે, કરે ગર્વ અજ્ઞાન; પરદુઃખ દેખી વલી જે હસે, દૂરભાવિ તેહ નિદાન. દુખીયાજન દેખી કરે, હાસ્ય અમર્ષને વીગ(ડીગ); તાસ જાતિ ઉત્તમ નહીં, જાણે વલગુ પચીંગ. પ્રત્યુત્તરને ભાષવા, પતિ સાથે ઉલં; પતિવ્રતાવત નવિ રહે, પણ રેવું ના કંઠ,
૫
૭
૨તમે મારે માથે છે તેથી. અને જિનધર્મનું આલંબન માહેર છે તેપણ મને ગર્વ નથી, એ ભાવ છે. ૩-એકકસ. ૪–દયાને અભાવ.
પ-કગ, ચિંગુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org