SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ અશાક-રોહિણ. જાણે! સપ્તાંગે ભૂપતિ રાજ્યના અંગ હે; તદનંતર વલી તનયા ચાર તે ઉપરેજી, સપનયપરિ ચઉવિધ બુદ્ધિતરંગ છે. રા. ૯ તિલકમંજરી? ને વલી રૂપમંજરીછર, ગુણમંજરીરૂ, સેહગમંજરી નાંમ હે; જાણે! લક્ષ્મી સરસતિ રતિ પ્રીસેંધરી કરી છે. અવતરી સાજનભાગે દરિસનકામ હો. રા૦ ૧૦ તનયા પિણ પરણાવી છવ અતિ ઘણેજી, સરિખા જોઈ દેશનું રાજાન હે; પુત્રી નિજકરમી ભાષા એવી લોકનીજી, પુન્યપસાર્યો લહી સમાને વાત હો. રાત્રે ૧૧ વલી તદઅંતર આઠમો સુત થયો છે, નામ ઠવ્યું છે તસ લેગપાલ હે; માનું ! આઠે એ દિસના હાથીયાજી, હે જિમ ઇંદ્રને પાસે તિમ ભૂપાલ છે. રાત્રે ૧૨ પુન્યસંગે સવિ સરિ મિલેંજી, ધર્મિજનને ધર્મતણે પરિવાર હો; જિમ વસુદેવને બહોત્તરી સહસનેજી, મિલિ સવિ નારીત પરિવાર છે. રા. ૧૩ વંશ ઈફ્લાગે એહવા નિપજતાંજી, અચરિજ મ્યું ગણું તેહમાં એહમાં એહ છે. જયણાયરમાં યકૃતણું શી મટિમાંજી, ઉપજે તિહાં જ્ઞાનવિમલ પ્રભુરૂં નેહ હે. રા. ૧૪ ૧–રત્નાર. સમુદ્રમાં રત્નની મોટાઈ શી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy