________________
૨૦૩
(ચરિત્ત.) 'પૂર જે હુંતા રાજા મટકાછ, દાની માની ગુણ ગાની ધરમી ભૂરિ હો; તે ઉત્તમ જનને મનબંદીખાણે દીયાજી, છોડાવ્યા સઘ નૃપને નિજ ગુણ ભૂરિ હે. રા. ૫ તસ ગુણગણુની કેતી વર્ણના, કરતાં વધે છે ગ્રંથતણે વિસ્તાર હે; વંશ ઇલ્યાગે જે ચૂડામણિજી, ખાગે ત્યારેં જેબલીયા, પૂવવી સાર હે. રા૦ ૬ રોહિણી રાણી ગુણની ખાણી હસ્યું છે, વિલમેં બહલા તે સાથે વિલાસ હો; સરખી જોડી ગુણની કેડિ ભાગ્યે મિલેક, હોય જે પૂર્વપુન્યપ્રકાસ હે. રા. ૭ પાંચ પ્રકારનાં કામગુણે કરી ભોગનાંછ, જોગવતાં તસ હુઆ સાત પુત્ર પવિત્ર હે; સેમ ૨ મપાલક૨વરૂદેવપાલજી, શત્રુસેન વિજયસેન છિ મિત્ર હ. રા. ૮ દેવસેન ૭ નામેં અંગજ છે સાતમે,
૧-અશેકચંદ્રની પરવે જે જે રાજાઓ ઉપર વર્ણવેલા ગુણવાલા થયા તે જાણે કે અત્યાર સુધી તેવા ગુણવા કેઈ ન થવાથી લેકના મનરૂપ બંદીખાને ન પડયાં હોય! તેણે આ અશકે તે તે ગુણે ધારણ કરવાથી તે સઘસઘલાંને બંદીખાનેથી છોડાવ્યા. એવી કવિ ઉક્તિ છે. અર્થાત્ પૂર્વે જે જે ગુણે રાજાઓ થયા હતા તેના ગુણોને, લોકો જે મનરૂપ બંદીખાનામાં ચાર કરતા હતા તેની બદલે હવે અશેકના ગુણે યાદ કરવા લાગ્યા. તેથી તે લોકો મનબંદીખાનામાંથી મુક્ત થયા. આજ ભાવ શ્રીપાલરાસમાં શ્રીચવિજયજીએ પણ શ્રીપાલમાટે વર્ણવ્યું છે. “અચરિજ એક તેણે કરે, મનગુપગ્રહ હતાં જેહર, કર્ણાદિક નૃ૫ સસનેહરે છોડાવિયા સઘળા તેહરે.” ખં૦ ૪ ઠા૬ ગા૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org