________________
૨૦૨
અશોક-રોહિણ.
ઢાલ, રામ મહાર. બે બે મુનિવર વિહરણ પાંગર્યા,
એ દેશી, ૮. રાજા હહિં રાજ કરે નિજ દેશનુંછ, વરતેજસ આપે રાણા રાય હો; તેજ પ્રતાપી ધર્મ ધરા ધરૂજી, અભિનવ ધર્મતણે સુત રાયહે. રા૧ સાત વ્યસન તે દેશથકી દૂરિ કર્યા છે, પ્રકૃતિ પ્રજાને પાર્લે જીણુ પરિ તાય; પંડિતજનને પાર્લે ચાલેં વિગતિ છે, પરનારીનેં ગણે ભગની કમાય છે. રાગ ૨ પાર્લે પૃથ્વીને એક છત્રાપરૅજી, દુવિધ ધારિની કરે ધર્મની રીત હે ત્રિવિધ શક્તિરૂં મનું! ત્રિવિક્રમ પરિંછ, *ચ્ચાર ઉપાયે કરી કીધી વયરીની છત હે. રા. ૩ પંચપરમેષ્ટિસ્મરણ અહનિસેંજ,
ગુણ કરતા હરતા શુદ્ર પવાર હો; રાજ્યસપ્તાંગ વધારે વાનથીજી, વધતો જસ જગમાં તેજ સંભાર હો. રા૦ ૪
૧-જુએ શાલીભદ્ર પાનું ૪૧ રાગ મલ્હાર ૨–તાત, પિતાની માફક.
૩-માતાતુલ્ય. માય, તાય, સયણ વિગેરે શબ્દ માગધી ભાષાનાં છે. જેમાં “જ” અને “ત"ને ઠેકાણે “” “નને ઠેકાણે “ણું” વાપરવામાં આવે છે. સામ, દામ, દંડ અને ભેદ. આ ચાર વૈરીઓને જીતવામાટે રાજકળા ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org