SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ (ચરિત્ત.) અશોકચંદસુતને તિહાં, [અનેસારે આતમકાજ, ધર્મતણો અવસર લહી, કરે જેહ વિલંબ તે પછતાવો પોમર્યે, પાકી ચાંચ અંબે. પુત્ર સકજે લાલચી, થઈ રહી ગૃહવાસ; તેણેર્યું આવી સાધીઉં! તસ સંસારનો પાસ. ઈમ જાણી શુભ મુહૂરતિ, શુભ લગ્ન શુભ યોગ, શ્રીવાસુપૂજ્યજિનવરતણું, આચારીજસંગ ચઉનાણી ધર્મગષના ધર્મઘોષગણિ નામ; તે પાસે સંયમ ગ્રહી, સાર્ધ સંયમકામ. જ્ઞાનક્રિયા ધેરી ધવલ, વૃષભ જોતરીયા વેગ; સંયમરથઉપસિં ચઢયા, વિચરે ઘરે સંવેગ. ૩ગીતારથ” થઈ સાધતા, શિવમારગનો રંગ; ગુરૂસેવા વિરચતાં, પપરતારે ભવિચંગ. કર્મકલંક નિરાકરી, સિદ્ધ થયા નિજભાવ; પ્રગટાવી નિજરૂપને, અચરજ રૂપાભાવ. કે એક ગ્રંથમાંહ છે, અચુત પામ્યા સર્ગ; તિહાંથી ચવી ચકી થયા, પામ્યા અઇ અપવર્ગ. સાદિ અનંત થિર તે રહ્યા, એક તિહાં છે અનેક; લોક અંતિ આદિ આ લોકને, એવો વાસ વિવેક. ૧–શ્રીવાસપૂજ્યસ્વામીશાસનના આચાર્યને. ૨-જ્ઞાન અને ક્રિયારૂપ બે ઘોર-જબરા બલદે જોડીને સંયમરૂપી રયારૂઢ થઈ, સંવેગ ધરતા વિચર-ફરવા લાગ્યા, એવો અર્થ છે. ૩-શાસ્ત્રાર્થ જાણ. ૪-મૂલમાં “સાધના” એ પાઠ છે. ૫-ગુરૂની સેવા કરતા અને પર–અન્ય જીવોને તારતા. ૬-જુઓ પછાડી પાનું ૧૯ ગાથા ૧૧ મીની ટીપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy