SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત.) ૨૦૫, દુહા, એહવે એક દિન ભૂપતિ, રાણી બેઠા ગેખ; કેલિ કરે રસ રંગમ્યું, ગોખિં કરતા જોષિ. સુખીયાને સુખ સંગમેં, જાતે ન લહઈ કાલ; દુખીયાને પણ જાય છે, પણિ દાવાનલ ઝાલ. સુખને ચાહું બહુ જના, પણિ સુખ તે પુન્યપ્રમાણ; "લેકિક સુખ અનેંક છે, કાર નિર્વાણ. સાતે સુખ આવી મિલ્યા, લોક કહે એ વાત; તે તો મનમાં જણઈ, જેહને છતાં અવદાત. ચત - . પહેલું સુખ જે તમેં નરા, બીજું સુખ “રીણનહીં અને વરા; ત્રીજું સુખ પદેશિ ન જાય, ચોથું સુખ જે વસવું હાય. ૧ પાંચમું સુખ * પંચમાંહે મનાય, છડું સુખ ઘરણી સુખદાય; વિનયવંત સુતા સુત પરિવાર, એ સાતે સુખ જનને પસંસાર. ૨ પહિલું સુખ મુનિ વિનય પ્રધાન, બીજું સુખ ગુરૂનું લહે માન; ત્રીજું સુખ સંયમે સાચું ધ્યાન, ચોથું સુખ જાણે શ્રુતજ્ઞાન. ૩ પંચમ સુખ લહું સઘલે પૂજ્ય, છહું શુદ્ધ ભા ધરી સુદ્ધ; સાતમું સુખ હોઈ પદવીધાર, તે મુનિ સુખીઓ પામે પાર. ૪ ૧-દુનિયાદારીનું, સાંસારી. અથત સાંસારિક સુખ તે ઘણને હેય છે પણ લોકોત્તર-પરમસુખપણું, કે જન્મજરા મૃત્યુ પ્રાપ્ત ન થાય તેવું સુખ તે ચેડાનેજ મળેલું હોય છે. ૨-૩ણ દેવું. :-પ્રદેશે જાડાપણું ન હોય. ૪-પંચ, સમુદાય, સંધ, અને જાત જાત વિગેરેમાં પ્રતિષ્ઠાપણું. પ-આ સાતે સુખ લકિક-સાંસારીક છે. ૬-મૂલે “સુજઝ” એનો પાઠ છે. ૭-આ સાત સુખ લકત્તર--પારમાર્થિક છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy