SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ (ચરિત.) સુષમાંકાલપરે થયે, સર્વ લોકને તેથિ; તલિયાં તેરણ બાંધીયા, અનીત ઈતિ અનેથિ. મંદિર હાટ સણગારીયાં, વારૂ બેસ બનાય; નગરલોક સવિ હરખિયાં, શેક થેક મિલે આય. રાજલોક, સુરલોકપરિ, હરષિત હલ કલોલ; વધાવાને ભેટણ, કેસરીયા રંગ રેલ. ચઉવિધ માર્ચે મલપતા, ધ જુવાન જગીસ; અઢિલક દાને વરસતાં, મોજ દીઈ બગસીસ. જલદપરિ માદલ વજે, નાટિક પડે બત્રીસ; કેતી કીજે વર્ણના ! લેતા બહુ આસીસ. હર્વે ગુણમણિની રેહણું, કની રેહિણી નામ; કલ્પવેલી મનુ ચાલતી, મેહનવેલી પ્રધાન. સ દામિનીપરે ચમકતી, ભૂષણ ભૂષિત દેહ, શિણગારી સાથે ઘણું, સકલ કામનું ગેહ. સુજન નયન મૃગ વાગરા, હંસિચાલિ મહરાય; ચમક ઉપરિ પરે ખેંચતી, કભીમનતિણે હાય. લેઈ વરમાલા હાથમાં, પાલખીઈ પગ ઠાય; જીણપરે આવિ મંડ, સોભા સકલ બનાય. ઢાલ, ગીરઘર આવેલે; એ શી. જાણે મદનની દીપિકા, લીલા લહેરની કેલ; નયણબાણ સમારતી, સમારતી કાજ સવિ મેલ. ૧-શુષમા અને દુષમા એવા બે પ્રકારના કાલમંડાણમાં શુષમ-સુખે. કાલની માફક ૨-સારંગી જેવું એક જાતિનું વાજીંત્ર કે જે ગાજવડે વગાડવામાં આવે છે ૩-મનુભાનું, જાણું. માનું કલ્પવેલી સમાનજ તે ન હોય! એ ભાવ છે; ૪–વીજળી સમાન. ૫-હંસચાલને પણ હરાવનારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy