________________
૧૮૦
અશોક-રોહિણી. કાસી 'કુરૂજંગલ થલીરે, મારવાડ સમેવાડ;
કેમેવાત ગૂર્જર પત્રિપુરનારે, દખણ વૈરાટ નાટ. મ૦ ૧૪ કુંકણું કુંતલ સિંધુનારે, મલય “વલય આસીર; ઈત્યાદિક બહુ દેસનારે, અધિપતિ માનહમીર, મ૦ ૧૫ આવ્યા અતિ ઉલટ ધરીરે, રાજાને રાજ્યપુત્ર; રૂપે નિર્જીત મન્મથાર, શુદ્ધ કુલ જાતિ પવિત્ર. મ. ૧૬ કન્યાને લેભે ઉમદ્યારે, કોઈ (ક)તુકને કાજ; મિત્રમિલણ કેઈ ઉમદ્યારે, કેઈદિલ ધરી કાંઈ કાજ. મ. ૧૭ દ્ધિ દેખાવણ આપણુંરે, ધરી મનમાંહિ ઉછાહ; જાણ્યાપે જોઉં ભલુંરે, એવો લોમાં ન્યાય. મ. ૧૮ પિસારા સારા કીયારે, જે જેવાં છે ભૂપ; મઘવા મઘવા ભૂતલેરે, જો સ્યુ કરી ચૂંપ. મ. ૧૯ શ્રીવાસુપૂજ્યજીણુંદનારે, તુંગ અ પ્રાસાદ; ઉદ્યાનમાંહિં પ્રણમી કરીરે, પામ્યા અતિ-આહાદ. મ૦ ૨૦ જ્ઞાનવિમલ પ્રભુ પેખતાંરે, જે હાઈ પરમાનંદ; સમકિતદષ્ટિને મેનેરે, જિમ કેરા ચંદ ! મ૦ ૨૧
જેસી સવિ તેડાવીયા, નિરદૂષણ જોઈ લગ્ન;
સ્વયંવરમંડપમંડણ, નિરખી થયા મગ્ન. ધવલમંગલ દેવરાવત, ઠામ ઠામ ૧૦નદૈ તૂર;
અલકા અધિક પૂરી થઈ દાન દઈ ભરપૂર. ૨ ૧-કુરુક્ષેત્ર ૨-રેતીના મેદાનવાળે પ્રદેશ. ૩-રાજપુતાણાને એક ભાગ. ૪-મેવાસ. ગુજરાતમાં “મહી નદી ઉપર પ્રદેશ, મહીકાંઠાં ૫-ત્રણ પુરનાં ટેળાને, ત્રણ ગામનું ટોળું ૬-કટકને ભાગ.
૭-મલયાચળ, મલબાર કોષ્ટ. ૮-છનભૂમિ. ૯-સ્વયંવરમંડણ-રચના, મંડાણ ૧૦-
નવાગે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org