SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત. ) ૧૮૯ હાથા કુંકુમ કેરડારે, ચંદન કલસ શૃંગાર; રજપૂછ લેપણ કરીરે, બાંધ્યા તોરણ બાર. મ૦ ૪ મેટા મંચક માંડીઇરે, મુખમલ્લ નીલ કપાટ; થંભ થંભ રચી પૂતલીરે, જાણે અપછરના ઘાટ. મ૦ ૫ માનું ! જેવાને ઉતરી, સ્વર્ગથકી સુરનાર; નિનિમેષ થંભી રહિરે, કીધે ઈહાં અવતાર. મ. ૬ વાજે વાજીંત્ર સુરતણુરે, ગુહીરૅસ્વરે નિસાણ; રંગ રાગ આલાપતારે, રાગતનું જે જાણ મ૦ ૭ જાણે અવર ચંપાપૂરી, નીપાઈ મહાર; સ્વયંવરમંડપ ભાઈ રે, હ રમે નરનાર. મ ૮ ઠામ ઠામ ગિરવર જિસ્યોરે, સોહે તૃણઅંબાર; વિવિધ પણે આપણું ભર્યારે, કલ્પિત કાઠાગાર. મ૦ ૯ ઠામ ઠામ દૂત કલ્યારે, ભૂપતિ તેડણ કાજ; સપરિવાર સવિ આવવુંરે, સજ કરી સવિ સાજ. મ. ૧૦ ચંપાપૂરી પાવન કરોરે, વધારે અહ્મ લાજ; વાવિધ લખી વિનતીરે, મટિમ મઘવા રાજ. મ૦ ૧૧ લાટ ભેટ કર્ણાટનારે, વિદર્ભ ગેડને છોડ; વંગ (કલિંગ તિલંગનારે, ૧૧ ડાહલ નાહલ જેડ. મ. ૧૨ સોરઠ ૧૨મરક માલવેરે, ૧૩દ્રવિડ પૂંડ કાશ્મીર; કુંતલ ૧૪માગધ ૧૫કામરૂરે, કનોજ હસમ હાસીર. મ. ૧૩ ૧-માંચડા ૨-બીજી. ૩-ગુજરાતમાં નર્મદાતટ ઉપર આસપાસ ભરૂચ લાટમાં આવેલ છે. ૪ માળ, બુતાનદેશ પ-વિદર્ભ. દક્ષિણમાં ૬-બંગાલપ્રાંતને મધ્ય પ્રદેશ. ૭-ચોલદેશ, તંજાવર, ૮-બંગાળા, હ-લિસ્ટ, કર્ણાટક. ૧૦-ત્રિપુરદેશ. ૧૧-લેચ્છદેશ, અથવા હલકી જાતિના લોને પણ. ૧૨-મારવાડ ૧૩-દક્ષિણનો એક પ્રદેશ. ૧૪-બિહારમાd, ૧૫-આરામનું એક ગામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy