SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અશોક-રેહિણી. મેરી સામિની! મન માન્યો ભરતાર, વર તું રાજકુમારી; મે૦ પુન્યતણે અનુસાર, મેટ ધરિ તું હÈમજાર મે આંકણ. ૧ ત્રણ ચતુર સેહામણી, જાણુતિ ગોત્રને વંશ; તેહને તિહાં આગલિંગ કરી, તે દાખવેરે સવિ ભૂપતિ હંસ. મે ૨ નામાંકિત ઉચ્ચ મંચકે, આપણે બેસત; જિમ વિમાન અલંકરી, સુરવરની જિમ શ્રેણિ દીપંત. મે ૩ સુંદરકારે સહિયે, જાણી મૂર્તિવંત કામ; ઉમાપરિ નયણ અવસરે, મહાદેવેરે સુપ્રસન્ન થઈતામ. મે૪ કંઈ કુસુમક્રીડા કરે, કંઇ કહે કથાપ્રબંધ; રાજકુંવર આપાપણી, લકની વરવારે આણી નિબંધ - ૫ એ! મલયદેશને ભૂપતિ, જીડાં મલય પર્વત તુંગ; બાવના ચંદન છતાં ઘણું, જસ વાસરે હાઈ અવતરૂ પયંગ. મે. ૬ એ! સેરઠદેશતણે ઘણું, જહાં તીર્થ મેટા દેય; શેત્રુજય ગિરનારગિર, એહ તેરે કોઈ અવરન હેય. મે. ૭ એહ! ગુજર-અધિપતિ, જીણ દેસે નયર અનેક; શ્રીશંખેશ્વર થંભણાદિક, તીરથરે સંપ્રતિ છે. મે. ' એ! માલવને નાથ છે, છતાં નહિં દુટ દુકાલ; શસ્ય સમ્યની ભૂમિકા, છતાં નિપજે વસ્તુ રસાલ. મે ૯ એ! મગધ દેશાણે પ્રભુ, જી ! કહ્યા “દશારણે દેસ; કેટિ શિલા છે ડી, હરિ કેરોરે લહિઈ બલ સવિસે સ. મ. ૧૦ એ દેશ કાશીને પતી, જહાં “સારદાને વાસ; ૧-સાયંવરમાં કુંવરીની આગળ રહીને દરેક રાજપુત્રનું નામ ગોત્ર વિગેરે સહિત એલખાવનારી સ્ત્રી. ૨-આપ આપણે. પિત પિતાને. ૩-કનીકન્યાને વરવાને. ૪-મહે, ઊંચો. પ-મહાર, સુંદર, “ચંગ રણરંગ મંગળ હઆ અતિ ઘણું,” યશવિજય. ૬-જે, તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy