SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ (સાધુપણું.) ૧૭૫. ધનધન વીરસેનમુનિવરૂ, પખ્યમહાવ્રત લીધાંજી; પાલે નિરતિચાર વિનયાદિકે, આતમકારજ કીધાંછ. ધન ૨ વીરસેન પીસ્વર હુએ, દ્વાદશાંગીને જાણજી; કુસુમથી સાવી મનરંગે, વહે સંયમ સુપ્રમાણજી. ધન ૩ પંચમહાવ્રત સુધાં પાલે, નવિહ લગાડે દેજી; સત્રુ; મિત્ર; સરિખાં મન લેખે, રાખે ચિત્ત સંતોષેજીધન ૪ જોં કે હે જહે માનમાયાભ, રાગદ્વેષ વશ કીનાં; પંચસુમતિ સમતા શુદ્ધ મન, ત્રિગુપ્તિસુ ભીનાંજી, ધન૫ પસ્યાચાર પાલે ઉજ્વલપણું, દયાઈ દષ્ટિ અનિમેજી; ધર્મધ્યાન શુકલધ્યાસુ લીના, માયાસલ(લ્ય) ઉવેખજી. ધન ૬ સત્તરભેદ સંયમના પાર્લે, તાલે દુર્ગતટામીજી; ૧-નિ:અતિચારે, દૂષણવિના. ૨-જિનશાસ્ત્રના મુખ્ય ૧૨ અંગે છે. તે આ પ્રમાણે ૧ આચારાંગ ૨ સૂયગડાંગ ૩ ઠાણાંગ ૪ સમવાયાંગ ૫ ભગવતી ૬ જ્ઞાતાઅંગ ૭ ઉપાશગદશા ૮ અંતગડદશા ૯ અનુત્તરવવાઇદશા. ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાદશા ૧૨–ષ્ટિવાદ, આમાં બાર મું અંગ વિચ્છેદ ગયેલું છે. ૩-અહિંસા, સત્ય, અચોરી, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ. ૪-પાંચસુમતિ અને ત્રણગુપ્તિ માટે નેટ શાલિભદ્રરાસમાં પાને ૪૧ માં જોઈ લેવી પ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય. તેમાં ૧જ્ઞાન, જ્ઞાન શીખે શીખડાવે. ૨, દર્શન–સમક્તિ પાળે પળાવે. ૩. ચારિત્ર-ચારિત્ર પાળે પલાવે અને અનુમોદે. ૪, તપ-બાર પ્રકારના તપ કરે કરાવે અને અનુમોદે. ૫, વીર્ય-ઉપર કહેલાં ચારમાં સ્વવીર્યને ફો, ક્રિયાદિકમાં શૈ ણ પણું લાવે નહીં. એ પંચવિધિ આચાર. ૬-સંયમસત્તરભેદ આ પ્રમાણે "पंचाश्रवथी विरमीयें, इन्द्रिय निग्रहीजें पंचरे; चार कषाय त्रण दण्ड जे, तजीये તે રંગ રે.” શ્રીયશોવિનય. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy