________________
૧૭૪
કુસુમશ્રી.
દુહા ખડખલીમાં નાહતાં, નાખ્યા તેણીવાર; બીજી વાર અનુદતાં, તેણે પડ્યા સાયર બેવાર. ૧ હસામિસ ગણિકા કહી, વસાધર પામી સેગ; વાડીમાં કીધા જુજુઓ, તેણે કરી હુઓ વિયોગ, ૨ પ્રીયમંજરીયે કહ્યું હતું, ઝીલતાં ગલ મ . તે કહ્યું વિદારી કાઢજો, તે થઉં તુજને સચ્ચ. ૩ ચઉ પ્રકારે ધર્મ તેં સાચવ(વ્યો), પામે તું યારે રાજ; વલી આરાધસ્યાં ધર્મને, તો હસ્યો મુક્તને રાજ ! ૪ ઈમ સાંભલી ભવની વારતા, જાતિસ્મરણ લહંત; ભવ પાછલો દીઠે સહુ, વાહ વાહ ! મુખ કહેત. ૫. વેરાગું મન વાલીઉં, મન થયે ઉજમાલ; ગુરૂ વાંદી ઘર આવીયે, શ્રી વીરસેન ભૂપાલ. ૬ ઘર આવી નિજ પુત્રનેં, સેપી રાજનો ભાર; લે દીક્ષા મન ભાવસું, જાણી અથીર સંસાર.૭=૧૨૩૫
(સાધુપણું.)
ઢાલ, રાગ ધન્યાસિરી (ધન્યાશ્રી) રાજ મહેત્સવ કરી દંપતિ, આવ્યા ગુરૂને પાસે છે; પરહરિ રાજ્ય મણિ મણુક બહુ, સંયમ લાયે ઉલ્લાસું .
૧–દાન, શીલ, તપ, અને ભાવ, એ ચાર પ્રકારે. ૨-પાછલા ભવનું જ્ઞાન, સ્મરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org