SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (પૂર્વભવવૃતાન્ત.) ૧૯૩ વાહવાહ ! ધર્મ એ નિરમલાજી', મુક્તિમારગ સાચા એ શુદ્ધ! ક્ષેમ૦૧૨ ઉત્તમતિ લેવા કારણે જી, અલિક દીજે ભાવે દાનરે; તસ ઘરણી ધારણી તે વળીજી, અનુમેદે છે તે બહુ માન. ક્ષેમ૦ ૧૩ ઈમ નિત ધર્મ કરતાં થકાંજી, આઉ ભોગવી કાધા કાલરે; પહેલે દેવલે કે સુરપણે ઉપનાજી, જિહાં છે સુખ વિસારે. ક્ષેમ૦ ૧૪ સુરનુ આઉખુ પુરૂ ભોગવીજી, કનકશાલનયરીમઝારરે; અરિકેસરીધર રાણી વખાંણીયેજી, પ્રીતિમતિ ગુણગણ ધારરે, ક્ષેમ૦ ૧૫ તસ કુખે પૂરવપુણ્ય' ઉપના, તુ વીરસેનકુમાર; ક્ષેમ કરતા જીવ જે તુ થયેાજી, રૂપે ઇન્દ્ર-અવતારરે. ક્ષેમ॰ ૧૬ રતનપુરી નયરીના રાજવીજી, રણધવળ બહુ બલવંતરે; રતનતી રાણી શીલે નિરમલીજી, પતિભગતી બહુ ગુણવતરે. ક્ષેમ ૧૯ ધરણીજીવ જે સુરથી ચવીજી, દંતનવતી કુખે ઉપન્નજી; કે, આ કુસુમશ્રી ગુણૅ આગલી છે, ઈમ કહે હુંતે શ્રીભગવતજી ક્ષેમ॰ ૧૮ વાણી સાંભલી ગુરૂની નિરમલીજી, શ્રીથીરસેન ભૂપાલરે; ગગવિજયે ભલી વર્ણવીજી,ત્રે પનની ઢાલ રસાલરે. ક્ષેમ૦ ૧૯=૩૨૨૮ . . : . 1-અહી વાહવાહ ધર્મ એ ‘તીરમલે’જી” એવે પાઠ છે, પરંતુ નિરમ? ’ વધારે યેાગ્ય લાગવાથી તેમ કર્યું છે. અપવા જે તીરમલે હાય તેપણ ‘ તીર ’ એટલે ‘ કાંઠે, કિનારા ' સમજવું અને • મલે ” એટલે • મધ્યે ' સમજવુ'. અથવા, વાહુ! આ સંસારમાં વાંહતાથકા આ ધરૂપી કાંઠે મલ્યો ” એવા ભાવાર્થ સમજવા. આપ્રતિમાં ણે સ્થળે “ મળ્યા, ના, મધ્યું, આવ્યું.” ને ઠેકાણે ‘· મા, આવે, મથું, આવુ” વિગેરે પ્રયાગ વાપરમાં આવેલા છે. જેને માટે ભાગે સુધાર્યો પશુ છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy