________________
૧૭૨
કુસુમશ્રી.
એ મુજ પ્રાણથી વાલ્હી અતિ ઘણુંજ, ત્રિયાવિન દિવસ
મુજ કિમ જાયરે ક્ષેમનિધિ તે નિજ મન ચિંતવેજી. ક. ૨ અરહુ પરહુ સા તવ જેઇનંછ, ઢુંઢી કાઢી નિજ નારરે; પાપે હર્ષ તવ નિજ મન મેં ઘણુંજી, સુખવિલસે તવ
સંસારરે. ક્ષેમ એક દિવસ વલી તિમ ધારણીઓ, ઝીલવા પડી પાણીમાંહિ રે; તવ પ્રીયમંજરી આવી તિહાં કોંજી, બેલી એ વાણી
આ ઉછાહી. સેમ૪ મચ્છ ગલસે ભાભીજી તુમહેનંછ, હવનું એણે ઠામરે! તવ ધારણ કર્યું વદ સાંભલોજી, આવે તું મુજ કામરે ! મ૦ ૫ મચ્છનું પેટ વિદારી તતખણેજી, તાણી કાઢજે મુજને તામરે; ઈમ કહિતાં કર્ખ બંધાણે ઘણેજી, હાંસ કરતાં ન જાણ્યું ભામરે. ક્ષેમર ૬ ઇમ સુખે દિન તિહાં પૂરા ભેગવંજ, હવે ક્ષેમકરને ઘર
તાસરે; શ્રી શ્રુતસારમુનિ તપસરૂછ, આવ્યા રહવા સારૂ ખાસરે, ક્ષેમ. ૭ તવ ક્ષેમંકર બોલે નમી કરીજી, કિહાં જા ? ભગવન્નરે ! - કહે અમે જાણ્યું સમેતાચલેંજી, તીરથ છે તે ધરતલે
- ધરે ! ક્ષેમ, ૮ હરખો ક્ષેમંકર એહવું સાંભલીજી, વિધિ ભક્તિ કરે અપાર; વિનય સાચવી બે ટુકડોજી, સાંભલે ધર્મવિચારરે. સેમ દિજે દાન, શીલવ્રત પાલીજી, અશુભકર્મ નિવાર;
તવ કરી નિર્મલ ભાવના ભાવીનેજી, આપણે આતમા તારરે. ક્ષેમા ૧૦ સપ્તક્ષેત્ર વિત્ત વારેજી, વલી કીજે સંઘની ભક્તિરે; અવસર આવ્યો તે નવિ ચુકીયેંજી, લીસું માનવલાહ
યથાશક્તિરે ! ક્ષેમ૧૧ એવી સાધુની વાણી સાંભળી છે, ક્ષેમકરપામ્યો પ્રતિબંધરે; - ૧-તવ-ત૫. તવ એ માગધી શબ્દ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org